ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચ પહેલા ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર ધવને ટ્વીટર પર રાહત ઇન્દૌરીની શાયરી લખતા એક પૉસ્ટ કરી છે.
ધવને ટ્વીટ કર્યુ કે...
કભી મહક કી તરહ હમ ગુલોં સે ઉડતે હૈ
કભી ધૂએ કી તરહ પર્બતો સે ઉડતે હૈ...
યે કૈંચિયાં હમે ઉડને સે ખાક રોકેંગી,
કે હમ પરો સે નહીં... હૌસલોં સે ઉડતે હૈ...
- શાયર રાહત ઇન્દૌરી
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કૂલ્ટર નાઇલનો બૉલ ડાબા હાથના અંગૂઠા પર વાગતા ફેક્ચર થયુ હતુ. મેચમાં ધવને 117 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.