✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલરે 360 ડિગ્રી ફરીને ફેંક્યો બોલ, અમ્પાયર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2018 08:10 AM (IST)
બોલરે 360 ડિગ્રી ફરીને ફેંક્યો બોલ, અમ્પાયર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા
1

શિવ સિંહેએ પોતાની આ બોલિંગ મામલે સ્પષ્ટતા કર્યું કે, તેણે આવો બોલ પ્રથમ વખત નથી ફેંક્યો. શિવ સિંહ અનુસાર, તેણે વિજય હજારેમાં પણ આવો બોલ ફેંક્યો હતો. શિવ સિંહનું માનવું છે કે, જ્યારે બેટ્સમેન રિવર્સ સ્વીપ લગાવી શકે છે તો બોલરને પણ કંઈક નવું કરવાની તક મળવી જોઈએ.

2

આ જાદુઈ બોલ ઉત્તર પ્રદેશના શિવ સિંહે ફેક્યો હતો. ત્યારે યૂપી બંગાળ વિરૂદ્ધ મેચ રમી રહ્યા હતા. અમ્પાયરે બોલ ડેડ બોલ જાહેર કરવાથી સિંહ હેરાન હતા. વિડિયોમાં તેની ટીમ આ મામલે અમ્પાયર સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયોએ ફેન્સની સાથે સાથે ક્રિકેટના દિગ્ગજો પણ હેરાન રહ્યા. પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર માઈકલ વોન, ભારતીય ટીમના પૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર બિશન સિંહ બેદીએ આ વીડિયોને શેર કર્યો છે.

3

નવી દિલ્હીઃ ક્રિકેટમાં અનેક બોલરો અલગ બોલિંગ સ્ટાઈલથી ક્રિકેટ ફેન્સને ચોંકાવે છે, પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ફેન્સ પહેલા અમ્પાયર હેરાન રહી ગયા. સીકે નાયડૂ ટ્રોફી દરમિયાન એક બોલરે બોલિંગ કરતાં ખુદ 360 ડિગ્રી ફરી ગયો, જે અમ્પાયરને યોગ્ય ન લાગ્યું અને તેમણે ડેડ બોલ જાહેર કર્યો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બોલરે 360 ડિગ્રી ફરીને ફેંક્યો બોલ, અમ્પાયર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.