ટીમ ઇન્ડિયામાં પ્રથમવાર સામેલ થયો આ ઓલરાઉન્ડર, સળંગ પાંચ સિક્સ ફટકારી ચૂક્યો છે
abpasmita.in
Updated at:
24 Oct 2019 10:30 PM (IST)
વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડી પર મોટો દાવ રમતા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
NEXT
PREV
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી આગામી સીરિઝ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ચૂકી છે. ટી-20 ટીમમાં એક નવા ખેલાડીને સામેલ કરવામાં આવ્યો છે જેને હાર્દિક પંડ્યાના સ્થાને તક અપાઇ છે.આ ખેલાડીનું નામ શિવમ દુબે. મુંબઇનો આ ખેલાડી બેજોડ ફોર્મમાં ચાલી રહ્યો છે.
26 વર્ષીય શિવમે તાજેતરમાં જ વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા તમામને આકર્ષિત કર્યા હતા. તે મુંબઇ તરફથી રમે છે અને આઠ મેચની પાંચ ઇનિંગમાં 177 રન બનાવ્યા હતા. તેમાં એક સદીનો સમાવેશ થાય છે જે તેણે ફાઇનલમાં પહોંચનારી કર્ણાટકની ટીમ વિરુદ્ધ ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે 67 બોલમાં 118 રન બનાવ્યા હતા.
શિવમ તે સમયે પ્રથમવાર ચર્ચામા આવ્યો હતો જ્યારે તેણે છેલ્લી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં આરસીબી ફ્રેન્ચાઇઝીએ આ ખેલાડી પર મોટો દાવ રમતા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -