✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇંગ્લેન્ડમાં આ ભારતીય બોલરે કરી કમાલ, એક જ ઇનિંગમાં ઝડપી 10 વિકેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2018 07:48 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતના મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેએ પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં 74 રન આપી તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ રચી દીધો હતો.

2

શ્રીકાંતના આ શાનદાર પ્રદર્શનના જોરે તેની ટીમ 135 રને જીતી ગઈ હતી. તેણે 10 વિકેટો લેવા ઉપરાંત બેટથી પણ સારું પ્રદર્શન કર્યું અને 28 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 41 રનની ઈનિંગ રમી. તે આ લીગમાં અત્યાર સુધી 11.49ની સરેરાશથી 33 વિકેટ ઝડપી ચૂક્યો છે.

3

ગત વર્ષે પ્રેક્ટિસ પ્રેક્ટિસ દરમિયાન વાઘના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને આશા છે કે, આ સિદ્ધિ બાદ તેને જબરદસ્ત કમબેક કરવામાં મદદ મળશે.

4

શ્રીકાંતે કહ્યું કે, ‘મને વિરોધી ટીમની તમામ વિકેટો ઝડપવાની આશા ક્યારેય નહોતી. ઓપરેશનને કારણે ગત વર્ષે બહાર રહ્યાં બાદ હું કમબેક પર સારું પ્રદર્શન કરી રહ્યો છું. ભવિષ્યમાં હું આનાથી સારું પ્રદર્શન કરીશ તેવી મને આશા છે.’

5

નવી દિલ્હીઃ ઇંગ્લિશ લીગ ક્રિકેટમાં તમામ દસ વિકેટ લેનાર ડાબોડી બોલર શ્રીકાંત વાઘે કહ્યું કે, વિશિષ્ટ ઉપલબ્ધીથી તેની કારકિર્દીને નવી દિશા મળશે. વાઘે સ્ટોક્સલે ક્રિકેટ ક્લબ તરફતી મિડિલસબોરોગ વિરૂદ્ધ 11.4 ઓવરમાં 39 રન આપીને તમામ દસ વિકેટ ઝડપી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇંગ્લેન્ડમાં આ ભારતીય બોલરે કરી કમાલ, એક જ ઇનિંગમાં ઝડપી 10 વિકેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.