ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ ચાર મેચો વરસાદી વિઘ્નના કારણે ઘોવાઇ ગઇ. વર્લ્ડકપમાં એક જીતના 2 પૉઇન્ટ મળે છે, ત્યારે સોશિયલ મીડિયામાં વરસાદે ચાર મેચ જીતી લીધી છે અને પૉઇન્ટ ટેબલમાં 8 પૉઇન્ટ સાથે ટૉપ પર પહોંચી ગયુ છે. આ પ્રકારના મીમ્સ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે, જ્યારે પાકિસ્તાન ચાર મેચોમાથી માત્ર બે જ જીતી શક્યુ છે, એક વરસાદમાં ધોવાઇ ગઇ છે.