આ ક્રિકેટરે 49 બેટ્સમેનોને કરાવ્યા રન આઉટ, હવે ટીમમાંથી થઈ હકાલપટ્ટી
હથારુસિંઘાએ કહ્યું હતું કે, અમે તેને ફિટ જોવા માંગીએ છીએ. 2017માં તેની એવરેજ 59ની રહી છે અને હું આ વાત જાણું છું પણ જો તમે જુવો તો તે 64 રન આઉટનો ભાગ રહ્યો છે. જેમાં 49 વખત તેણે બીજાને રન આઉટ કરાવ્યા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. કોચે કહ્યું હતું કે હું તેને ફ્રેશ થઈને ફરી પાછો ફરતો જોવા માંગુ છું અને સ્પષ્ટ રીતે શ્રીલંકાની ટીમ માટે રમતો જોવાની ઇચ્છા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના મુખ્ય પસંદગીકાર ગ્રેમ લેબરોયે કહ્યું છે કે વિકેટો વચ્ચે ઝડપી દોડી ન શકતો હોવાના કારણે બહાર કરવામાં આવ્યો છે. ટીમના કોચ ચંડીકા હથારુસિંઘાએ કહ્યું છે કે તેને લાગે છે કે મેથ્યુઝ પોતાની મરજીથી જ રન લેશે અને બીજા છેડ રહેવા બેટ્સમેન તરફ ધ્યાન આપતો નથી અને આ કારણે કે ઘણી વખત બીજા ખેલાડીને રન આઉટ પણ કરાવી બેસે છે.
કોલંબીઃ વનડે ટીમમાંથી કેપ્ટનશીપમાંથી હાલમાં જ હટાવવામાં આવ્યા બાદ શ્રીલંકના ક્રિકેટ બોર્ડે એન્જેલો મેથ્યૂઝને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝમાંથી પણ બહાર કર્યો છે. શ્રીલંકા ક્રિકેટની પસંદગી સમિતિએ મેથ્યૂઝને બહાર કરવા પાછળ ફિટનેસનું કારણ આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -