ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડનું નામ આ ખાસ લિસ્ટમાં થયું સામેલ....
રિચર્ડ હેડલી (ન્યૂઝીલેન્ડ) - 3124 રન અને 431 વિકેટ, કપિલ દેવ (ભારત) - 5248 રન અને 434 વિકેટ, શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) - 3154 રન અને 708 વિકેટ, શોન પોલોક (દ. આફ્રીકા) - 3781 રન અને 421 વિકેટ, સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) - 3007 રન અને 427 વિકેટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટુઅર્ટ બ્રોડે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. બ્રોડ હવે વિશ્વના પાંચ એવા ખેલાડીમાં સામેલ થઈ ગયો છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 3000+ રન બનાવ્યા અને 400ન વિકેટ લીધી હોય. આ લિસ્ટમાં હાલમાં જે ખેલાડીઓ છે તેમાં બ્રોડ જ એવો ખેલાડી છે જે આજે પણ ક્રિકેટ રમી રહ્યો છે. આગળ વાંચો ટોપ 5 ખેલાડી કોણ કોણ છે.
નવી દિલ્હીઃ વર્ષ 2007માં રમાયેલ પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં જ્યારે યુવા સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં યુવરાજ સિંહ છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા ત્યારે એવું લાગતું હતું કે આ ખેલાડની કારકિર્દી પડી ભાંગશે. પરંતુ સમય બદલાયો, આ ખેલાડીએ મેહનત જારી રાખી અને આજે 11 વર્ષ બાદ આ ખલેાડીનું નામ એક ખાસ લિસ્ટમાં સામેલ થયું છે. તેણે આ કમાલ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં કરી છે જેનાથી તેનું મહત્ત્વ વધી જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -