✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટેસ્ટ બાદ વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડવા પરસેવો પાડી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2019 06:02 PM (IST)
1

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ યજમાન ટીમને વન ડેમાં પણ ધૂળ ચટાડવા સજ્જ થઈ ગઈ છે. આ માટે ભારતના વન ડે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે અને 12 જાન્યુઆરીથી શરૂ થતી વન ડે શ્રેણી માટે પ્રેક્ટિસમાં લાગી ગયા છે.

2

પ્રેક્ટિસ દરમિયાન ધોનીએ બેટિંગ કોચ સંજય બાંગર સાથે વાતચીત કરી હતી.

3

ભારતીય વન ડે ટીમના ખેલાડીઓ ધોની, શિખર ધવન, અંબાતી રાયડૂ સહિત ટીમ ઈન્ડિયાએ આજે પ્રેક્ટિસ કરી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટેસ્ટ બાદ વન ડેમાં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડવા પરસેવો પાડી રહ્યા છે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.