વિરાટ કોહલીને પાકિસ્તાનથી મળ્યો લગ્નનો પ્રસ્તાવ,પ્રપોઝ કરનારનું નામ જાણીને આઘાત લાગી જશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2017 02:27 PM (IST)
 વિરાટ કોહલીને પાકિસ્તાનથી મળ્યો લગ્નનો પ્રસ્તાવ,પ્રપોઝ કરનારનું નામ જાણીને આઘાત લાગી જશે
1

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઇગ્લેન્ડ મહિલા ટીમની ખેલાડી ડેનિયલ વેટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કરી ચૂકી છે.

2

લાહોરઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના કરોડો ફેન્સ છે. યુવતીઓ તો તેમની સાથે લગ્ન કરવા માટે પાગલ રહે છે પરંતુ તાજેતરમાં જ વિરાટ કોહલીને પાકિસ્તાનથી લગ્નનો પ્રસ્તાવ મળ્યો જે વિશે સાંભળી તમે ચોંકી ઉઠશો.

3

વાસ્તવમાં જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે તેમાં એક વ્યક્તિ હાથમાં પોસ્ટર સાથે ઉભો છે જેમાં લખ્યું છે કે કોહલી મૈરી મી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ લાખો યુવતીઓ કોહલીને પ્રપોઝ કરી ચૂકી છે. પરંતુ આવુ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઇ પુરુષે કોહલીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો છે.

4

વાસ્તવમાં પાકિસ્તાનથી વિરાટ કોહલીને લગ્નનો પ્રસ્તાવ કોઇ યુવતીએ નહી પરંતુ એક પુરુષે આપ્યો છે. આ વ્યક્તિ પાકિસ્તાનના લાહોરનો પોલીસ જવાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે પોલીસ જવાને 15 સપ્ટેમ્બરના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી પાકિસ્તાન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની મેચ દરમિયાન જાહેરમાં વિરાટને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટ કોહલીને પાકિસ્તાનથી મળ્યો લગ્નનો પ્રસ્તાવ,પ્રપોઝ કરનારનું નામ જાણીને આઘાત લાગી જશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો