Tokyo Olympics 2020 Live: તીરંદાજીમાં મેન્સ રેન્કિંગ રાઉન્ડમાં ભારતની હાલત ખરાબ, ત્રણ ખેલાડીઓએ કર્યા નિરાશ

કોરોનાને કારણે અનેક મોટા ફેરફાર જોવા મળ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Jul 2021 11:22 AM

બ્રેકગ્રાઉન્ડ

Tokyo Olympics 2020 Day 1 Live Updates: જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ઓલિમ્પિક રમત શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસ મહામારી છતાં ઓલિમ્પિક રમતો એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી....More

ભારતની ખરાબ હાલત

તીરંદાજી મેન્સ ઇન્વેન્ટના રેન્કિંગ રાઉન્ડમાં ભારતની સ્થિતિ ખરાબ છે. પ્રથમ હાફ બાદ ભારતના પ્રવીણ જાધનો સ્કોર 329 છે અને તે 30માં સ્થાન પર છે. ભારત માટે મેડલની આશા એવા અતનુ દાસના પણ 329 પોઈન્ટ છે અને તે 31માં સ્થાન પર છે. તરૂણદીપ રોય 323 પોઈન્ટ સાથે 45માં નંબર પર છે. કોરિયા મેન્સ ઇવેન્ટના રેન્કિંગ રાઉન્ડમાં હાલમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.