✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દ્રવિડ સેનાના આ ક્રિકેટરે કરી કોહલીના શોટની આબેહૂબ નકલ, જોનારા રહી ગયા દંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2018 12:13 PM (IST)
દ્રવિડ સેનાના આ ક્રિકેટરે કરી કોહલીના શોટની આબેહૂબ નકલ, જોનારા રહી ગયા દંગ
1

રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં અંડર-19 ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડમાં વર્લ્ડકપ રમી રહી છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં ટીમના ઓપનર શુભમ ગિલે 90 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ સમયે તેણે ફટકારેલા એક શોટને જોઈ તમામ લોકોને વિરાટ કોહલીની યાદ આવી ગઈ હતી.

2

અંડર-19 વર્લ્ડકપમાં ભારતની જીતનો ઘણો આધાર શુભમ ગિલની ઇનિંગ પર રહેશે તેમ કહેવામાં આવી રહ્યું છે.

3

શુભમ ગિલે અંડર-19 વર્લ્ડકપની પ્રથમ બે મેચ સહિત છેલ્લી 12 ઇનિંગમાં 103.91 રનની સરેરાશથી બેટિંગ કરી છે. તેથી ઘણા લોકો તેને અંડર 19નો ડોન બ્રેડમેન પણ કહી રહ્યા છે.

4

ઝિમ્બાબ્વે સામેની અંડર-19 વર્લ્ડકપ મેચમાં ગિલે પણ આવો જ શોટ રમ્યો હતો. શુભમે 153 રનના સ્ટ્રાઇકથી 90 રનની ઈનિંગમાં એક જ સિક્સ ફટકારી હતી અને તે આ શોટ વડે વાગી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી.

5

શુભમે વિરાટ કોહલીના શાનદાર શોટની કોપી કરી હતી. વિરાટ કોહલીએ પોતે શોર્ટ આર્મ જેબ શોટની શોધ કરી હતી અને તે આ શોટને શાનદાર રીતે રમતો જોવા મળે છે. અંડર-19 વર્લ્ડકપમાં શુભમ ગીલે તેવો જ શોટ રમીને સિક્સ ફટકારી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • દ્રવિડ સેનાના આ ક્રિકેટરે કરી કોહલીના શોટની આબેહૂબ નકલ, જોનારા રહી ગયા દંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.