આ યુવતી ફેમસ ફૂટબોલર પ્લેયરને નાનપણથી કરતી હતી પ્રેમ, આજે છે તેની પત્ની, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ટોનેલાએ ડેન્ટિસ્ટનો અભ્યાસ કરી છે પરંતુ તેણે નવેમ્બર 2016માં મોડલિંગ કેરિયર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આજે એન્ટોનેલા પણ મોડલિંગ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે.
પરંતુ 2008માં બન્ને સાર્વજનિક રીતે એક બીજાની સાથે જોવા મળ્યા હતાં. મેસ્સી અને એન્ટોનેલા બન્નેની ઘણી કિંસિગ તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ચૂકી છે.
આ બન્નેના લગ્ન પહેલા જ ઘણાં વર્ષો સુધી એક-બીજાને ડેટ કરી રહ્યા હતાં. બન્નેએ જુલાઈ 2017માં લગ્ન કરવાનો નિર્યણ કર્યો હતો પરંતુ બન્ને હવે 13 વર્ષના હતા ત્યારેથી એકબીજાને પ્રેમ કરતા હતાં.
મેસ્સી અને એન્ટોનેલા બન્નેનો જન્મ આર્જેન્ટિનામાં થયો હતો. આજે બન્નેને ત્રણ બાળકો છે. માર્ચ 2018માં જ એન્ટોનેલાએ મેસ્સીને ત્રીજા બાળકનો જન્મ થયો છે.
આ છે આર્જેન્ટિનાનો ફૂટબોલ ખેલાડી મેસ્સીની પ્રેમિકા અને પત્ની એન્ટોનેલા રોકુજો. એન્ટોનેલા નાનપણથી જ મેસ્સીને પ્રેમ કરતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -