✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'લિટલ એન્જલ'ના પિતા જડ્ડુને વિરાટે કઈ રીતે આપ્યાં અભિંનદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2017 12:58 PM (IST)
1

જાડેજાને ટીમના અન્ય ખેલાડીઓએ પણ ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા. રૈનાએ લખ્યું હતું કે, રીવા અને જાડેજાને અભિનંદન. પિતૃત્વની અદભૂત દુનિયામાં સ્વાગત છે. ભવિષ્ય માટે શુભકામનાઓ.

2

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ નવી ઇનિંગ માટે અભિનંદન પાઠવ્યા હતા. કોહલીએ ટ્વિટર પર લખ્યું હતું કે, પિતૃત્વની નવી ઇનિંગ માટે જડ્ડૂને અભિનંદન, નન્હી પરીને ખૂબ પ્રેમ.

3

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા ભારત-શ્રીલંકાની મેચ અગાઉ મોટી ખુશખબરી મળી હતી. બુધવારે જાડેજાની પત્ની રીવાબાએ દીકરીને જન્મ આપ્યો હતો. જાડેજા હાલમાં ઇગ્લેન્ડમાં ચેમ્પિયન ટ્રોફી રમી રહ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 'લિટલ એન્જલ'ના પિતા જડ્ડુને વિરાટે કઈ રીતે આપ્યાં અભિંનદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.