તાજેતરમાં જાહેર થયેલા હોપરઅચક્યૂ ડોટ કોમ મુજબ ભારતીય કેપ્ટન ઈન્સ્ટાગ્રામ પર કમાણી કરનારો સ્પોર્ટ્સ જગતની ટોપ-10 હસ્તીઓમાં એકમાત્ર ક્રિકેટર છે. કોહલી ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર્સમાં આવે છે. એટલે કે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોલોઅર્સને પ્રભાવિત કરનારો સેલિબ્રિટી અને આ માટે કોહલી એક-એક પ્રમોશનલ પોસ્ટ માટે મોટી રકમ હાંસલ કરે છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે 1.35 કરોડ રૂપિયા (1,96,000 ડોલર) મળે છે. જે તેની એક મેચ કરતાં 22 ગણા જેટલા થાય છે. વિરાટ સ્પોર્ટ્સ સેલિબ્રિટીના લિસ્ટમાં 9માં નંબર પર છે અને તે એકમાત્ર ક્રિકેટર છે. પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર વન છે. તે એક પોસ્ટના 6.73 કરોડ રૂપિયા કમાય છે.
ગઢડાનો કયો ડેમ 12 વર્ષ બાદ ઓવરફ્લો થયો ? જાણો વિગત
સૌથી વધારે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ ટેસ્ટ ડેબ્યૂ કરનારો પાંચમો ખેલાડી બન્યો જેસન રોય, ટોચ પર છે આ ભારતીય દિગ્ગજ, જાણો વિગત
વર્લ્ડકપ વિજેતા ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર કેટલા રનમાં ખખડ્યું ? હરિફ ટીમનું નામ જાણીને ચોંકી જશો