નેટફ્લિક્સના ઇન્ડિયન પ્રોડક્ટ ડાયરેક્ટરે આ પ્લાન અંગે જણાવ્યું કે, “દુનિયાના કોઈ પણ દેશની તુલનાએ ભારતમાં સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરનારા યૂઝર્સ છે. અમારો આ પ્લાને એ લોકો માટે જે પોતાના સ્માર્ટફોનમાં વીડિયો જોવાનું પસંદ કરે છે.” કંપનીએ જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ નેટફ્લિક્સને સ્માર્ટફોન પર જ જોવામાં આવે છે.
Vodafone-Idea યૂઝર્સને મોટી ગિફ્ટ, હવે એક જ ક્લિકે ફ્રીમાં જોઇ શકાશે મૂવી-ટીવી સીરિયલ, લાઇવ, જાણો વિગતે
આ કંપની માત્ર 5 રૂપિયામાં આપી રહી છે સ્માર્ટફોન-ટીવી, 5મી એનિવર્સરી પર રાખ્યો છે આ ખાસ સેલ
આમ તો નેટફ્લિક્સ 499 રૂપિયામાં બેસિક પેકજ ઓફર કરે છે. તે સિવાય 649 રૂપિયા અને 799 રૂપિયાનો પ્લાન મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય યૂઝર્સ પોતાનો 70 ટકા ઈન્ટરનેટ ડેટા મોબાઈલમાં મનોરંજન જોવામાં જ વાપરે છે.