✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આફ્રિકામાં વિરાટને આવી રહી છે અનુષ્કાની યાદ...? પોસ્ટ કરી આવી તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Feb 2018 04:15 PM (IST)
1

નવી દિલ્હીઃ વિરાટ કોહલી હાલ ક્રિકેટ કરિયરના તેના સુવર્ણ કાળમાં છે. સાઉથ આફ્રિકામાં તે એક બાદ એક રેકોર્ડ નોંધાવી રહ્યો છે. કેપ્ટન તરીકે તેણે 2 વર્ષ બાદ વનડે સીરિઝમાં ભારતને ઐતિહાસિક સફળતા અપાવી. ઉપરાંત બેટિંગમાં પણ 558 રન નોંધવ્યા અને મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ પણ જીત્યો.

2

આ બધી સફળતા વચ્ચે વિરાટને પત્ની અનુષ્કાની યાદ આવતી હોય તેમ લાગે છે. ટી 20 સીરિઝની બીજી મેચના એક દિવસ પહેલા વિરાટે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં તેમે લખ્યું છે - My one and only. વિરાટની આ તસવીરને બે કલાકમાં દોઢ લાખ જેટલા લોકોએ લાઇક કરી છે.

3

એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ વિરાટ અને ટીમ ઈન્ડિયાના પ્રદર્શનના ભરપેટ વખાણ કર્યા હતા. ગાંગલુઈએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં આગામી 2 સીરિઝ વિરાટને કેપ્ટન તરીકે વધુ પરિપક્વ કરશે.

4

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા.

5

ગાંગુલીએ એમ પણ કહ્યું કે, મેં ધોની અને દ્રવિડને પણ કેપ્ટન તરીકે જોયા છે. પરંતુ આ રીતે સાતત્યપૂર્ણ બેટિંગ કરતાં કોઈ પણ કેપ્ટનને જોયા નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આફ્રિકામાં વિરાટને આવી રહી છે અનુષ્કાની યાદ...? પોસ્ટ કરી આવી તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.