કેમ ફાઇનલમાં આવીને જ હારી જાય છે બાંગ્લાદેશની ટીમ, કેપ્ટન મુર્તઝાએ બતાવ્યું આ મોટુ કારણ
આ અગાઉ 2012 ફાઇનલમાં પહોંચેલી બાંગ્લાદેશની ટીમને પાકિસ્તાને હરાવી હતી અને બાદમાં 2016માં ધોનીની આગેવાનીમાં ફાઇનલમાં બાંગ્લાદેશની ટીમ ઇન્ડિયાના હાથે માત મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ભારત સામે બાંગ્લાદેશની ટીમ ફાઇનલ મેચમાં છેલ્લા બૉલે હારી ગઇ હતી, ભારતે આ સાથે બાંગ્લાદેશની 7 વિકેટથી હરાવી એશિયા કપ ઉપર સાતમી વાર કબ્જો જમાવ્યો હતો. બાંગ્લાદેશની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી હતી પણ હાર સાથે પરત ફરી હતી.
મુર્તઝાએ કારણ બતાવતા કહ્યું કે, બાંગ્લાદેશની ટીમ માનસિક દ્રઢતાના કારણે સતત ફાઇનલ મેચોમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. મુર્તઝાનું માનવું છે કે ટીમ ફાઇનલમાં ક્યાંકને ક્યાંક માનસિક રીતે કમજોર પડી જાય છે અને તેના કારણે જે હાર મળે છે.
નવી દિલ્હીઃ ફાઇનલમાં પહોંચીની સતત હારી જતી ટીમ બાંગ્લાદેશને લઇને કેપ્ટન મુર્તઝાએ એક મોટો ખુલાસો કર્યો છે. ફાઇનલમાં મળેલી હાર બાદ સ્વદેશ પરત પહોંચેલી બાંગ્લાદેશની ટીમના કેપ્ટને હારનું મુખ્ય કારણ બતાવ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -