આજથી શરૂ થયો મહિલા T20 ક્રિકેટનો મહાકુંભ, ક્યારે કઇ ટીમ કોની સામે ટકરાશે, આ રહ્યો સંપૂર્ણ કાર્યક્રમ
નવી દિલ્હીઃ આજથી મહિલા ટી20 વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો, છઠ્ઠો વર્લ્ડકપની મેજબાની આ વખતે વેસ્ટ ઇન્ડિઝે કરી છે. આઇસીસી વર્લ્ડકપ 9 નવેમ્બરથી શરૂ થઇને 24 નવેમ્બર સુધી ચાલશે, આ દરમિયાન 10 ટીમો વચ્ચે 23 મેચો રમાશે, બાદમાં વર્લ્ડ ચેમ્પિયન નક્કી થઇ જશે. અહીં મહિલા ટી20 વર્લ્ડકપ 2018નો સંપૂર્ણ કાર્યક્રમ બતાવવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -1: ટીબીસી વિ ટીબીસી (એ 1 વી બી 2), એન્ટિગા, 1:30 am નવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -2: ટીબીસી વિ ટીબીસી (એ 2 વી બી 1), એન્ટિગા, 5:30 am નવેમ્બર 25, રવિવાર ફાઇનલ: ટીબીસી વિ ટીબીસી, એન્ટિગા, 5:30 am
આ ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો ભાગ લઇ રહી છે.
નવેમ્બર 15, ગુરુવાર મેચ -12: વેસ્ટ ઇન્ડીઝ વિ સાઉથ આફ્રિકા, ગ્રૂપ એ, ગ્રૉસ આઈલેટ, સેન્ટ લુસિયા, 5:30 am નવેમ્બર 15, ગુરુવારે મેચ -13: ભારત vs આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 8:30 pm નવેમ્બર 16, શુક્રવાર મેચ -14: ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાન, ગ્રુપ બી, ગુયાના, 1:30 am
નવેમ્બર 14, બુધવારે મેચ -9: પાકિસ્તાન vs આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 1:30 am નવેમ્બર 14, બુધવાર મેચ -10: ઑસ્ટ્રેલિયા વિ ન્યૂઝીલેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 5:30 am નવેમ્બર 15, ગુરુવારે મેચ -11: શ્રીલંકા વિ Bબાંગ્લાદેશ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 18, રવિવાર મેચ -18: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 1:30 am નવેમ્બર 18, રવિવાર મેચ -19: વેસ્ટ ઈન્ડિઝ વિ ઇંગ્લેન્ડ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am નવેમ્બર 19, સોમવાર મેચ -20: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
10 ટીમોને બે ભાગમાં વહેંચવામાં આવી છે, ગ્રુપ-એઃ સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ શ્રીલંકા છે. જ્યારે ગ્રુપ-બીઃ ભારત, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન છે.
નવેમ્બર 17, શનિવાર મેચ -15: ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am નવેમ્બર 17, શનિવાર મેચ -16: વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રી લંકા, ગ્રૂપ એ, ગ્રૉસ આઈલેટ, સેન્ટ લુસિયા, 5:30 am નવેમ્બર 17, શનિવાર મેચ -17: ભારત vs ઑસ્ટ્રેલિયા, ગ્રુપ બી, ગુયાના, 8:30 pm
નવેમ્બર 13, મંગળવાર મેચ-7: ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ, ગ્રુપ A, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા, 1:30 am નવેમ્બર 13, મંગળવાર મેચ -8: શ્રી લંકા વિ સાઉથ આફ્રિકા, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 11, રવિવાર મેચ-4: ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, ગ્રુપ A, ગ્રોસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am નવેમ્બર 11, રવિવાર મેચ-5: ભારત vs પાકિસ્તાન, ગ્રુપ B, ગુયાના, 8:30 pm નવેમ્બર 12, સોમવાર મેચ-6: ઓસ્ટ્રેલિયા vs આયર્લેન્ડ, ગ્રુપ B, ગુયાના, 1:30 am
દરેક મેચનુ શિડ્યૂલ ભારતીય સમયાનુસાર આ પ્રમાણે છે... નવેમ્બર 9, શુક્રવાર મેચ-1: ભારત vs ન્યૂઝીલેન્ડ, ગ્રુપ B, ગુયાના, 8:30 pm નવેમ્બર 10,શનિવાર મેચ-2: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, ગ્રુપ B, ગુયાના, 1:30 am નવેમ્બર 10, શનિવાર મેચ-3: વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશ, ગ્રુપ A, ગુયાના, 5:30 am
- - - - - - - - - Advertisement - - - - - - - - -