વર્લ્ડકપ 2019 : ઇગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 104 રને હરાવ્યું, આર્ચરની ત્રણ વિકેટ

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ટૉસ કરવા માટે મેદાનમાં આવ્યા, ફાક ડૂ પ્લેસીસે ટૉસ જીતીને ઇંગ્લિશ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 May 2019 11:08 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ઇયોન મોર્ગન અને ફાક ડૂ પ્લેસીસ ટૉસ કરવા માટે મેદાનમાં આવ્યા, ફાક ડૂ પ્લેસીસે ટૉસ જીતીને ઇંગ્લિશ ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ...More

સાઉથ આફ્રિકા સામે ઇગ્લેન્ડનો 104 રને વિજય થયો હતો. 312 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની આખી ટીમ 39.5 ઓવરમાં 207 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ તરફથી સૌથી વધુ રન ક્વિન્ટન ડી કોકે (68) રન બનાવ્યા હતા. ડુસૈને 50 અને ફેહલુકવેઓએ 24 રનની ઇનિંગ રમી હતી. ઇગ્લેન્ડ તરફથી આર્ચરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.