ભારતે પોતાની અંતિમ લીગ મેચમાં શ્રીલંકાને હરાવી 15 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના કુલ 14 પોઈન્ટ છે, ઇંગ્લેન્ડના 12 અને ન્યૂઝિલેન્ડના 11 પોઈન્ટ છે. ત્યારે હવે 9 જુલાઈએ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈએ બીજી સેમિફાઈનલ બર્મિગમ વચ્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયાએ નવ મેચોમાંથી સાતમાં જીત મેળવી હતી જ્યારે બે મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે યજમાન ઇંગ્લેન્ડની ટીમ 9માંથી 6 મેચમાં જીત હાંસલ કરી અને 3 મેચમાં હારનો સમાનો કરવો પડ્યો હતો.
રોહિત શર્માએ રચ્ચો ઈતિહાસ, વર્લ્ડકપમાં 5 સદી ફટકારનારો બન્યો પ્રથમ બેટ્સમેન
બર્થ ડેના એક દિવસ પહેલા જ ધોનીએ કરી ધમાલ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
વર્લ્ડકપ બાદ આ 2 દિગ્ગજ છોડી દેશે ટીમ ઇન્ડિયાનો સાથ, જાણો વિગતે