વર્લ્ડકપ 2019: રોહિત-રાહુલની સદી, ભારતે શ્રીલંકાને 7 વિકેટે કચડ્યું
ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2019નો 44મો મુકાબલો લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાઈ હતી. જેમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હાર આપી હતી.
એબીપી અસ્મિતા વેબ ટીમ
Last Updated:
06 Jul 2019 10:34 PM
શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 265 રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ભારતના ઓપનરો શાનદાર શરૂઆત કરતાં 30.1 ઓવરમાં 189 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 103, લોકેશ રાહુલે 111 રન બનાવ્યા હતા. ભારતના બંને ઓપનરો વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ કોહલી 34 રને નોટ આઉટ રહ્યો હતો. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડકપમાં 5મી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે લોકેશ રાહુલે વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી મારી હતી. હાલ પોઇન્ટ ટેબલમાં ભારત ટોચ પર પહોંચી ગયું છે.

42 ઓવરના અંતે ભારતનો સ્કોર 253/3, કોહલી 30 રને રમતમાં, પંત 4 રન બનાવી આઉટ
ભારતના બંને ઓપનરોએ વર્લ્ડકપમાં પ્રથમ વખત સદી મારી, રોહિત શર્માએ 103 અને લોકેશ રાહુલે 111 રન બનાવ્યા
38.1 ઓવર લોકેશ રાહુલે સદી પૂરી કરી, વિરાટ કોહલી 19 રને રમતમાં, ટીમ ઈન્ડિયાનો સ્કોર 223/1
30.1 ઓવર રોહિત શષર્મા 103 રન બનાવી રજિતાની ઓવરમાં આઉટ થયો
29 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 183 રન, લોકેશ રાહુલ 76 અને રોહિત શર્મા 102 રને રમતમાં. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડકપમાં પાંચમી સદી ફટકારી સંગાકારાનો રેકોર્ડ તોડ્યો. વર્લ્ડકપમાં સૌથી વધુ છ સદી ફટકારવાના સચિનના રેકોર્ડની પણ રોહિતે બરાબરી કરી.

25 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 152 રન, લોકેશ રાહુલ 68 અને રોહિત શર્મા 81 રને રમતમાં.

21 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 114 રન, લોકેશ રાહુલ 42 અને રોહિત શર્મા 71 રને રમતમાં. લોકેશ રાહુલે વર્લ્ડકપમાં ત્રીજી ફિફટી ફોર મારીને પુરી કરી.
21 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 114 રન, લોકેશ રાહુલ 42 અને રોહિત શર્મા 71 રને રમતમાં.
19 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 103 રન, લોકેશ રાહુલ 41 અને રોહિત શર્મા 61 રને રમતમાં

17 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 97 રન, લોકેશ રાહુલ 37 અને રોહિત શર્મા 59 રને રમતમાં. રોહિતે ડિ સિલ્વનાની ઓવરમાં 6 મારી ફિફટી પુરી કરી.
15 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 81 રન, લોકેશ રાહુલ 35 અને રોહિત શર્મા 45 રને રમતમાં
12 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 71 રન, લોકેશ રાહુલ 32 અને રોહિત શર્મા 38 રને રમતમાં

10 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 59 રન, લોકેશ રાહુલ 27 અને રોહિત શર્મા 31 રને રમતમાં

7 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 51 રન, લોકેશ રાહુલ 21 અને રોહિત શર્મા 29 રને રમતમાં
6 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 48 રન, લોકેશ રાહુલ 19 અને રોહિત શર્મા 28 રને રમતમાં
4 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 28 રન, લોકેશ રાહુલ 16 અને રોહિત શર્મા 11 રને રમતમાં

લોકેશ રાહુલ-રોહિત શર્માએ ભારતીય ઈનિંગની શરૂઆત કરી
વર્લ્ડકપ 2019ના 44મા મુકાબલામાં શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 264 રન બનાવ્યા હતા. મેથ્યૂઝે 113 રન બનાવ્યા હતા. થિરિમાનેએ 53 રનનું યોગદાન આપ્યું હતું. એક તબક્કે શ્રીલંકાએ 55 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યાંથી થિરિમાને અને મેથ્યૂઝે 124 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3, ભુવનેશ્વર કુમારે 3 તથા હાર્દિક પંડ્યા, જાડેજા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

44 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 227/5, મેથ્યૂઝ 101 રને અને ડિ સિલ્વા 11 રને રમતમાં
42 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 213/5, મેથ્યૂઝ 89 રને અને ડિ સિલ્વા 9 રને રમતમાં
40 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 200/5, મેથ્યૂઝ 85 રને અને ડિ સિલ્વા 6 રને રમતમાં
37 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 182/5, એન્જેલો મેથ્યૂઝ 70 અને ધનંજય ડિસિલ્વા 1 રને રમતમાં, થિરિમાને 52 રન બનાવી કુલદીપની ઓવરમાં જાડેજાના હાથે કેચ આઉટ થયો.
35 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 159/4, એન્જેલો મેથ્યૂઝ 57 અને લાહિરુ થિરિમાને 47 રને રમતમાં

33 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 144/4, એન્જેલો મેથ્યૂઝ 50 અને લાહિરુ થિરિમાને 39 રને રમતમાં
31 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 134/4, એન્જેલો મેથ્યૂઝ 47 રન અને લાહિરુ થિરિમાને 32 રને રમતમાં

25 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 102/4, એન્જેલો મેથ્યૂઝ 26 રન અને લાહિરુ થિરિમાને 22 રને રમતમાં
શ્રીલંકાએ 15 ઓવરમાં 62 રન પર ચાર વિકેટ ગુમાવી દીધી છે. ફર્નાન્ડો પંડ્યાની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો. ફર્નાન્ડો 20 રન બનાવી આઉટ થયો હતો જ્યારે મેન્ડિસ 3 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો.
9 ઓવરના અંતે શ્રીલંકાએ બે વિકેટ ગુમાવી 50 રન બનાવ્યાં છે. આવિષ્કા ફર્નાન્ડો 18 રને અને કુસલ મેન્ડિસ 2 રને રમી રહ્યાં છે. કુશલ પરેરા 18 રન બનાવી બુમરાહની ઓવરમાં ધોનીના હાથે કેચ થયો હતો.
શ્રીલંકાએ 6 ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 33 રન બનાવી લીધાં છે. આવિષ્કા ફર્નાન્ડો 4 રને અને કુશલ પરેરા 17 રને રમી રહ્યા છે. દિમૂઠ કરુણારત્ને 10 રને જસપ્રીત બુમરાહની બોલિંગમાં ધોનીના હાથે કેચ થયો હતો.
ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કર્યાં છે. મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવનો પ્લેઇંન્ગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી(કેપ્ટન), જસપ્રીત બુમરાહ, રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, રોહિત શર્મા, કુલદીપ યાદવ
લીડ્સ: ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડ કપ 2019નો 44મો મુકાબલો આજે લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાઈ રહ્યો છે. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્ને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પહેલાથી જ સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે શ્રીલંકાની ટીમ અંતિમ-4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં આ મેચના પરિણામથી સેમીફાઈનલ પર કોઈ અસર નહીં થાય. જો કે, શ્રીલંકા જીત સાથે વર્લ્ડસ કપમાંથી વિદાય લેવાના મૂડમાં છે.
બ્રેકગ્રાઉન્ડ
વર્લ્ડકપ 2019ના 44મા મુકાબલામાં શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -