લગ્ન પછી યુવી-હેઝલની આવી હતી ડિનર ડેટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jan 2017 12:12 PM (IST)
1
2
3
4
5
સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ અને પત્ની હેઝલ કિચ સાથે ડિનર ડેટ પર ગયો હતો. 2016ના નવેમ્બરમાં લગ્ન કરનનારા હેઝલ અને યુવી લગ્ન પછી પહેલી વાર સાથે દેખાયા હતા.
6
7
યુવરાજ અને હેઝલ મુંબઈના એક રેસ્ટોરાંમાં ડિનર ડેટ માટે આવ્યા હતા. (તસવીરો- માનવ મંગલાની)
8
હેઝલે ડેટ પર બ્લેક શોર્ટ જંપસુટ પહેર્યો હતો અને તે સુંદર લાગી રહી હતી