✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

INDvBAN T 20 ફાઇનલઃ ચહલે આશિષ નેહરાનો તોડ્યો રેકોર્ડ , જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Mar 2018 07:59 PM (IST)
1

અમદાવાદનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 41 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.

2

ભારત સૌથી આર અશ્વિન 52 વિકેટ લેવાની સાથે પ્રથમ નંબર પર છે.

3

આશિષ નેહરાએ 27 ટી-20 મેચમાં 34 વિકેટ લીધી હતી. 19 રનમાં 4 વિકેટ તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ હતો.

4

ચહલે 21 ટી-20 મેચમાં 35 વિકેટ લીધી છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ ઇંગ્લેન્ડ સામે 25 રનમાં 6 વિકેટ છે.

5

કોલંબોઃ બાંગ્લાદેશ સામે નિદાહાસ કપ T-20 ટ્રાઇ સીરિઝની ફાઇનલ મેચમાં યુઝવેન્દ્ર ચહલ 3 વિકેટ લેવાની સાથે જ ભારત વતી ટી-20 મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલરોની યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. 34 વિકેટ સાથે નેહરા ચોથા સ્થાને ધકેલાઈ ગયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • INDvBAN T 20 ફાઇનલઃ ચહલે આશિષ નેહરાનો તોડ્યો રેકોર્ડ , જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.