યુવરાજ સિંહની પત્ની હેઝલ ટીમ ઈન્ડિયાના કયા ખેલાડી સાથે જોવા મળી, જાણો વિગત
બંન્ને સાથે હતા જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જોકે ઘરની બહાર આવતાની સાથે જ તસવીરો ક્લિક થઈ હતી. એક-બે મીનિટમાં જ બંન્ને ગૌરવના ઘરમાં જતા રહ્યા હતાં.
આ પાર્ટીમાં યુવરાજ સિંહનો ફ્રેન્ડ અને ક્રિકેટર ઝહિર ખાન પણ જોવા મળ્યો હતો. પાર્ટી પૂર્ણ થયા બાદ ઝહિર અને હેઝલ એક સાથે જોવા મળ્યા હતાં. ઘરમાંથી બહાર નીકળી રહી હતી તે દરમિયાન ઘરની સીડી ઉતરી રહી હતી ત્યારે હેઝલે ઝહિરના ખભા પર હાથ મૂક્યો હતો.
બોલિવૂડ અભિનેતા ગૌરવ કપૂર 37 વર્ષનો થયો છે. ગૌરવે તેના મુંબઈના ઘરમાં પાર્ટી રાખી હતી જેમાં ઘણાં બોલિવૂડ સેબેલ્સ પહોંચ્યા હતાં. ગૌરવની બર્થ-ડે પાર્ટીમાં હેઝલ કીચ પણ પહોંચી હતી જ્યાં તેની સાથે યુવરાજ સિંહ જોવા મળ્યો નહતો. પાર્ટીમાં હેઝલ બ્લેક કલરનો ડ્રેસ પહેરીને પહોંચી હતી.
ઘરની બહાર નીકળતાં જ હેઝલ અને ઝહીરની તસવીરો ક્લિક કરવામાં આવી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઉપરાંત હેઝલ અને ઝહીરની સાથે એંકર ગૌરવ પણ જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં યુવરાજ સિંહની પત્ની હેઝલ અને ભારતીય ક્રિકેટર ઝહીર ખાન એક સાથે જોવા મળ્યા હતાં. હેઝલ ઝહીર સાથે એક પાર્ટીમાં જોવા મળી હતી. બંન્ને ઘરની બહાર નીકળતાં જોવા મળ્યા હતાં.
આ ઉપરાંત તેમની ખાનગી લાઈફને લઈને ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસ પહેલા જ એક વીડિયો વાયરલ થયો હતો. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલની જોડી બધાં કરતા હિટ છે. હેઝલે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હાલામં એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે પણ ચોંકી જશો.
મુંબઈ: બોલિવૂડ અને ક્રિકેટ જગતની વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. થોડા દિવસ પહેલા જ ક્રિકેટ જગતને લઈને એક મોટી ખબર આવી હતી. ક્રિકેટરે હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ મેદાનમાં તો ધમાલ મચાવવાની સાથે ખુશ જોવા મળી રહ્યા છે.