✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આધેડે ચાની કીટલી પર મહિલાને પૂછ્યું, શું ભાવ છે ? ને ગેરસમજ થઈ, આવ્યો કેવો કરૂણ અંજામ ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2017 10:27 AM (IST)
1

કામરેજની ખાનગી હોસ્પીટલના પી.એમ રૂમમાં પડેલી આ ડેડબોડી મૂળ ઓલપાડના સાધીયેર ગામના અને હાલ કામરેજ ખાતે રહેતા મૃતક જયેશભાઈ અને તેમનો મિત્ર અમુલભાઈ કાર લઇ નવસારી ખાતે શનિદેવના દર્શને ગયા હતા. અને ત્યાંથી પરત થતી વેળાએ કામરેજના વલથાણ નહેર નજીક ચાની લારી પર ચા પીવા ઉભા હતા.

2

3

4

ચા પીધા બાદ ચાની કીટલી પર ઉભેલી મહિલાને મૃતક જયેશભાઈએ ચાનો ઉલેખ કર્યા વગર કેટલો ભાવ એમ પૂછતાં મહિલાઓને ગેરસમજ થઇ હતી અને આ ગેરસમજમાં ઉશ્કેરાઈ જઈ ચાર મહિલાઓ અને એક પુરુષ મળી જયેશભાઈને મારમારતા તેઓને કામરેજની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જહેર કર્યા હતા.

5

6

7

સુરત : કામરેજના વલથાણ ખાતે ચાની કીટલી પર ચા બનાવી રહેલી મહિલાને ચા શબ્દ બોલ્યા વગર શું ભાવ છે એવું બોલતા આધેડ પર ચાર મહિલા અને એક પુરુષ તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર ઈજા થવાના કારણે ચા પીવા આવેલા આધેડનું મોત થતા ચકચાર મચી ગઈ હતી. હત્યાના પગલે કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • હોમ
  • સુરત
  • આધેડે ચાની કીટલી પર મહિલાને પૂછ્યું, શું ભાવ છે ? ને ગેરસમજ થઈ, આવ્યો કેવો કરૂણ અંજામ ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.