સુરતઃ ને.હા. 48 પર આઇસર પાછળ ઘૂસી ગઈ બસ, બસ ડ્રાઇવરનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Aug 2018 10:00 AM (IST)
1
આ અંગેની વિગતો એવી છે કે, આગળ જઈ રહેલી આઇસર પાછળ પૂરપાટ આવતી લક્ઝરી બસ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બેથી વધુ લોકોને ઇજા થતાં તેમને 108 દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
2
3
4
5
સુરતઃ નેશનલ હાઇવે નંબર 48 પર બસ અને આઇસર વચ્ચે અકસ્માત થતાં એકનું મોત થયું છે. જ્યારે બે લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદથી મુંબઈ તરફ ના માર્ગ પર કામરેજના ધોરણ પારડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.