સુરતઃ પ્રેમી સાથે સેક્સ માણતી યુવતીનો પતિએ જ છૂપાઈને ઉતાર્યો વિડીયો, જાણો પછી શું થયું ?
મળતી વિગતો અનુસાર, ઓલપાડ તાલુકાના કુકણી ગામે રહેતા પ્રતીક ઠાકોરભાઇ પટેલ જે વ્યવસાયે ખેડૂત છે. પ્રતીકના વર્ષ 2009માં ફાલ્ગુની નામની યુવતી સાથે લગ્ન થયા હતા. પ્રતીક અને ફાલ્ગુનીને બે વર્ષના લગ્નજીવનમાં બે દીકરીઓ છે. શરૂઆતમાં લગ્નજીવન સારુ વિત્યુ હતું પરંતુ થોડા સમય બાદ ફાલ્ગુની પ્રતીક સાથે ઝઘડા કરવા લાગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતના ઓલપાડ તાલુકાના કુકણી ગામના એક યુવકે પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી પોતાની પત્નીનો વીડિયો ઉતાર્યો હતો. પત્નીનો વીડિયો ઉતારતા યુવકને મોતની ધમકીઓ મળવા લાગી હતી. મોતની ધમકીને પગલે યુવકે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જોકે, જેમતેમ કરીને પ્રતીક ત્યાંથી ભાગી ગયો હતો અને ઇચ્છપોર પોલીસ સ્ટેશનમાં ફાલ્ગુની અને બળવંત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બાદમાં પ્રતીકે પીછો કરતા જાણવા મળ્યું કે ફાલ્ગુની અહીં ખેતરમાં તેના પ્રેમી બળવંત છગન પટેલને મળવા આવી હતી. દરમિયાન પ્રતીકે બંન્નેના સેક્સ સંબંધનો વીડિયો પોતાના ફોનમાં બનાવી લીધો હતો. પ્રતીક વીડિયો ઉતારતો હતો તે ફાલ્ગુની અને તેના પ્રેમીએ જોઇ લેતા તેને મારવાની ધમકી આપી હતી.
પ્રતીકે પોતાની પત્ની ફાલ્ગુનીને અન્ય પુરુષ સાથે સંબંધ ના રાખવા સમજાવી હતી પરંતુ તે માની નહીં અને સંબંધો ચાલુ રાખ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પ્રતીક ભાઠા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે તેની પત્ની ફાલ્ગુનીને તેણે ભાટપોર ગામ તરફ જતાં જોઇ હતી.
બંન્ને વચ્ચેનો વિવાદ એટલે સુધી પહોંચી ગયો કે ફાલ્ગુની પોતાની નાની દીકરીને પ્રતીક પાસે મુકીને ઘર છોડીને પોતાના પિયર ચાલી ગઇ હતી. બાદમાં પ્રતીકને ફાલ્ગુની સાથે અન્ય પુરુષ સાથે અફેર હોવાની વાત જાણ થતાં ચોંકી ઉઠ્યો હતો.