✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેનો આજે મોડી પડશે, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2018 08:24 AM (IST)
1

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઉતરણ બ્રિજ પર ટ્રેકની રિપેરિંગ કામગીરી હોવાથી બુધવારે બપોરે 12થી 4.30 વાગ્યા સુધી મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. જેના કારણે બપોરના સમયે મુંબથી અમદાવાદ તરફ જતી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો પર થોભાવી દેવાશે. આ બ્લોકને કારણે જામનગર ઇન્ટરસિટી, ફિરોજપુર જનતા, સૌરાષ્ટ્ર મેલ, નવજીવન સહિતની ટ્રેનો તેના નિયત સમય કરતાં મોડી દોડશે. કર્ણાવતી એક્સપ્રેસ, સૂર્યનગરી એક્સપ્રેસ પણ મોડી પડશે.

2

બ્લોકને પગલે બપોરે દોડતી જામનગર ઇન્ટરસિટી 1.40 કલાક, સૌરાષ્ટ્ર મેલ 1.00 કલાક,નવજીવન એક્સપ્રેસ 45 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. આ સાથે જ અન્ય ટ્રેનો પણ તેના નિયત સમયથી 20થી 30 મિનિટ મોડી દોડશે. ત્યારબાદ ટ્રેન વ્યવહાર રાબેતામુજબ થશે.

3

પશ્ચિમ રેલવે દ્વારા આજે બુધવારે ઉતરણ બ્રિજ પર ટ્રેકની મરામત હાથ ધરાશે. મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક ઉપર રિપેરિંગ અંદાજે 4.30 કલાક કામગીરી ચાલશે. જેના પગલે રેલવે દ્વારા મેગા બ્લોકની જાહેરાત કરાઇ છે. બપોરે 12થી 4.30 કલાક દરમિયાન બ્લોક હોવાથી આ સમયગાળા વચ્ચે મુંબઇથી અદમાવાદ જતી ટ્રેનોની ઉધના, ભેસ્તાન, સચિન, નવસારી જેવા સ્ટેશનો પર થોભાવી દેવાશે. બ્લોક ખુલ્યા પછી ટ્રેનોને રવાના કરાશે.

  • હોમ
  • સુરત
  • મુંબઈથી અમદાવાદ આવતી આ ટ્રેનો આજે મોડી પડશે, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.