✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં મકાનનો સ્લેબ તૂટી પડતાં 3ના મોત, 22 ઈજાગ્રસ્ત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2017 07:17 AM (IST)
1

સુરત: સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ વર્ષો જુના ટેનામેન્ટના સ્લેબનો ભાગ ધડાકાભેર સાથે તૂટી પડ્યો છે. સ્લેબ તુટી પડવાના કારણે 3 લોકોના મોત થયા છે જયારે 22 થી વધુ વ્યકિતઓ ઘાયલ થયા છે.

2

ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ દોડી આવી હતી. ફાયર વિભાગ અને પોલીસે ટેનામેંટમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

3

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતમાં આવેલા સલાબતપુરા વિસ્તારમાં વર્ષો જૂના ટેનામેન્ટ આવેલા છે. જેમાં ઘણા ટેનામેન્ટની હાલત ખરાબ છે. આવા જ એક ટેનામેન્ટનો સ્લેબ તૂટી પડવાના કારણે ઘરમાં રહેલા 3 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  • હોમ
  • સુરત
  • સુરતમાં મકાનનો સ્લેબ તૂટી પડતાં 3ના મોત, 22 ઈજાગ્રસ્ત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.