✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ દારૂ પીને કોર્પોરેશનની બસ ચલાવતાં ડ્રાઇવરે સર્જ્યો અકસ્માત, બસમાંથી મળ્યો દારૂ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Feb 2019 08:11 AM (IST)
1

સુરતઃ મનપાની બસ દ્વારા આજે વધુ એક અકસ્માત કરવામાં આવ્યો છે. બસના ડ્રાઇવરે દારૂ પીને બસ ચલાવતા આ અકસ્માત સર્જાયો હતો. ડુમસ ખાતે બસ બાંકડા સાથે અથડાઇ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

2

અકસ્માત પછી ડુમસ પોલીસે બસમાં તપાસ કરતાં બસમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. એટલું જ નહીં, ડ્રાઇવર પણ પીધેલી હાલતમાં મળી આવતાં તેની અટકાયત કરી સિવિલ ખાતે મેડિકલ પરીક્ષણ માટે મોકલી અપાય છે. છેલ્લા 10 દિવસમાં પાંચ અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.

3

  • હોમ
  • સુરત
  • સુરતઃ દારૂ પીને કોર્પોરેશનની બસ ચલાવતાં ડ્રાઇવરે સર્જ્યો અકસ્માત, બસમાંથી મળ્યો દારૂ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.