✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરત: કોંગ્રેસના કયા માજી ધારાસભ્ય ભાજપમાં જોડાશે, જાણો કોણ છે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Jan 2019 08:13 AM (IST)
1

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આજે કુંવરજી હળપતિ સુરત ભાજપ કાર્યલયે કેસરીયો ધારણ કરી વિધીવત રીતે ભાજપમાં જોડાશે.

2

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં ભાજપને મોટી સફળતા મળી છે. બારડોલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર પ્રભુત્વ ધરાવનાર કોંગ્રેસના માજી ધારાસભ્ય કુંવરજી હળતપતિ સુરત જિલ્લાના રાજકારણમાં એક અલગ જ ઓળખ ધરાવે છે.

3

સુરતઃ બારડોલી કોંગ્રેસના માજી ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપમાં જોડાશે. જેથી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડશે. કુંવરજી હળપતિએ ભાજપ સાથે હાથ મિલાવી લેતાં સુરત જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

  • હોમ
  • સુરત
  • સુરત: કોંગ્રેસના કયા માજી ધારાસભ્ય ભાજપમાં જોડાશે, જાણો કોણ છે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.