✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ માંગરોળમાં યુવક યુવતી સાથે બંધાયા સેક્સસંબંધ, ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતાં થયું કર્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2018 12:49 PM (IST)
1

સુરતઃ માંગરોળના હરસણી ગામે યુવકે પ્રેમિકાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પ્રેમિકાને લાકડાના ઘા મારીને હત્યા કર્યા પછી પ્રેમી ફરાર થઈ ગયો છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

2

પ્રેમિકાની હત્યા કરીને પ્રેમી ફરાર થઈ ગયો હતો. આ અંગે માંગરોળ પોલીસને જાણ થતાં હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બીજી તરફ યુવતીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.

3

આ અંગેની વિગતો એવી છે કે, માંગરોળના હરસણી ગામે રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) નામની યુવતીને ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. ત્યારે આજે કોઈ બાબતે પ્રેમી સાથે પ્રિયાને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પ્રેમી ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રેમિકાને લાકડાના ફટકા મારીને પતાવી દીધી હતી.

  • હોમ
  • સુરત
  • સુરતઃ માંગરોળમાં યુવક યુવતી સાથે બંધાયા સેક્સસંબંધ, ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતાં થયું કર્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.