સુરતઃ FB ફ્રેન્ડ બનેલા યુવકે યુવતી સાથે માણ્યું સેક્સ ને વીડિયો ઉતારી મિત્રોને આપ્યો. કેટલા મિત્રોએ યુવતીને બનાવી હવસનો શિકાર?
હિરેન એ પછી તેને એક્ટિવા પર વેલંજામાં નવા બંધાતા મકાનમાં લઈ ગયો હતો અને પરિણીતા સાથે પરાણે સેક્સ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઉપરાંત તેની વીડિયો ક્લિપ બનાવી લીધી હતી. તેની વીડિયો ક્લિપ ફરતી કરી દેવાની ધમકી આપી અલગ-અલગ જગ્યાએ અને સમયે હિરેને અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.
થોડા દિવસ પછી ફોન પર હિરેને એવું કહ્યું હતું કે, હું ખૂબ જ દુખી છું અને ઘરમાં એકલું-એકલું લાગે છે. હું તમને મળવા માંગું છું જેથી તું મને મળવા આવ. આ રીતે વાત કરતાં પરિણીતા હિરેનને મળવા ગઈ. તે વખતે હિરેને તેને ઘેનયુક્ત ચોકલેટ ખવડાવી દીધી હતી. જેના કારણે પરિણીતા અર્ધબેભાન જેવી થઈ ગઈ.
આ ઘટનાની વિગત એવી છે કે, સરથાણાની યુવતી સાથે 13 મહિના પૂર્વે હિરેન મનસુખ ઝાલાવડિયા (રહે: સી-404, આસ્થા રેસિડેન્સી, અબ્રામા રોડ, મોટા વરાછા)એ ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ ફ્રેન્ડશિપ માટે રિક્વેસ્ટ મોકલી હતી અને ફોન પર પણ વાત કરી હતી.
સુરત: સુરતની એક પરીણિત યુવતી સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ કરનારા યુવકે તેને ઘેનયુક્ત ચોકલેટ ખવડાવીને સેક્સ માણ્યું હતું. તેનો વીડિયો ઉતારી લઈ તેણે યુવતીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં પણ તેણે પોતાના મિત્રોને આ વીડિયો આપતાં તેમણે યુવતીને અલગ અલગ સ્થળે બોલાવીને સેક્સ માણ્યું હતું.
ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે હિરેન ઝાલાવડિયાએ તેના મિત્રો કાર્તિક ઉર્ફે અનિલ ઝડફિયા અને જિગ્નેશ ડાખરા (રહે: ન્યૂ શક્તિવિજય સોસાયટી, બરોડા પ્રિસ્ટેજ પાસે, વરાછા રોડ)ને આ પરિણીતાના મોબાઇલ નંબર આપ્યા હતા. આ બન્નેએ પરિણીતાને ફોન કરી વીડિયો ક્લિપ વાઇરલ કરવાની ધમકી આપી હતી.
યુવતી તેને તાબે નહોતી થઈ પણ પેલા ત્રણ હવસખોરોએ તેની સાથે પરાણે વારંવાર શારીરિક સુખ માણ્યું હતું. ઝાલાવડિયાએ તો આ પરિણીતાને તેના પિયર પણ બોલાવી હતી અને તેના પિયરમાં જ તેની સાથે સેક્સ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પરીણિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ગભરાયેલી પરીણિતાને બોલાવીને તેમણે સમયાંતરે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. ચોથા આરોપી કલ્પેશ ડાખરાએ પણ પરીણિતાને પોતાની સાથે સેક્સ માણવા કહ્યું હતું. તેણે ધમકી આપી હતી કે, મને મળવા આવ નહીંતર વીડિયો ક્લિપ પ્રસિદ્ધ કરી દઈશ.
સરથાણા વિસ્તારમાં રહેતી આ પરિણીતાએ ચાર યુવાનો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ પૈકીના ત્રણ મિત્રોએ 13 મહિનાના સમયગાળામાં તેની પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હોવાનો અને ચોથા યુવાને ફોન પર વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.