✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ પત્ની પ્રેમી સાથે ઘરમાં માણી રહી હતી એકાંત ને પતિ આવી ગયો, પછી શું થયું? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Feb 2019 09:56 AM (IST)
1

સુરતઃ પાંડેસરામાં યુવતીએ પતિ પ્રેમી સાથે એકાંત માણતા જોઇ ગયા પછી એસિડ પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ એસિડ પી લેતા પતિ તેને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, તેનું સારવાર દરમિયાન મોત થયું છે

2

બીજી તરફ યુવતીએ પ્રેમી સાથે ઝડપાઇ જતાં બુધવારે સાંજે એસિડ પી લેતા મોત થયું છે. પીએમમાં યુવતીના શરીર પરથી અનેક ઇજાના નિશાન મળી આવ્યા છે. આ અંગે પતિની પૂછપરછમાં પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ માણતા પકડ્યા બાદ લાકડાના ફટકાથી મારી હોવાનું સામે આવ્યું હતું. યુવતીના મોતનું સચોટ કારણ પીએમ બાદ સામે આવશે. જ કહીં શકાય છે.

3

Woઆ અંગેની વિગતો એવી છે કે, પાંડેસરાના જય અંબે નગરમાં રહેતી યુવતી પોતાના પ્રેમી સાથે એકાંત માણી રહી હતી, ત્યારે જ તેનો પ્રેમી આવી ગયો હતો. પત્નીના અનૈતિક સંબંધ સામે આવતાં પતિએ તેને લાકડાથી ફટકારી હતી. man is Covering Her Face In Fear Of Domestic Violence as her partner threatens her with his fist

4

આ દંપતી મુળ યુપીના કાનપુરનું રહેવાશી છે અને પતિ સંચાખાતામાં TFO મશીન ઓપરેટર તરીકે કામ કરે છે. 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન બે સંતાનો છે. હાલ પતિ પોલીસ કસ્ટડીમાં હોવાનું જાણવા મળ્યું છે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ પત્ની પ્રેમી સાથે ઘરમાં માણી રહી હતી એકાંત ને પતિ આવી ગયો, પછી શું થયું? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.