Airtel 5G Service: દેશની મોટી ટેલિકૉમ કંપની ભારતીય એરટેલે દેશના ખુણે ખુણામાં 5G સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. આ પહેલા એરટેલે યુપીની રાજધાની લખનઉમાં 5G સર્વિસને લૉન્ચ કરી છે. ખાસ વાત છે કે, ભારતી એરટેલે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ભારતમાં પોતાનુ 5જી પ્લસ નેટવર્ક લૉન્ચ કર્યુ હતુ, અને અત્યારે દેશના કેટલાય શહેરોમાં એરપોર્ટ પર એટરેલેની સેવા ઉપલબ્ધ છે.
સિલેક્ટેડ શહેરોમાં એરટેલ 5G સર્વિસ છે ઉપલબ્ધ -જેમાં ગોમતી નગર, હઝરતરગંજ, અલીગઢ, એશબાગ, રાજાજીપુરામ, અમીનાબાદ, જાનકીપુરમ, આલામબાગ અને વિકાસ નગર અને અન્ય કેટલાક સિલેક્ટેડ જગ્યાઓના નામ સામેલ છે.
Airtel 5G Plus નેટવર્ક વાળા શહેરો અને એરપોર્ટ -
એરટેલની 5જી નેટવર્ક સર્વિસ કેટલાક શહેરોમાં અને એરપોર્ટ્સ પર ઉપલબ્ધ છે, અહીં અમે તમારી સાથે આ શહેરો અને એરપોર્ટનુ લિસ્ટ શેર કરી રહ્યાં છીએ.
Airtel 5G Plus નેટવર્ક વાળા શહેરો - પટનાનાગપુરદિલ્હીમુંબઇચેન્નાઇબેંગ્લુરુહૈદરાબાદસિલીગુડીનાગપુરવારાણસીપાનીપતગુરુગ્રામગૌવાહાટીપુણે
Airtel 5G Plus નેટવર્ક વાળા એરપોર્ટ -
નાગપુરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટવારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટટર્મિનલ 2, બેંગ્લુરુમાં કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ.
Airtel 5G Plusને સપોર્ટ કરનારા સ્માર્ટફોન્સ - કેટલાક સ્માર્ટફોન Airtel 5G plus સપોર્ટની સાથે આવ છે, પરંતુ કેટલાક ફોન્સ એવા પણ છે, જેના માટે કંપનીઓ આગામી થોડાક દિવસોમાં 5G સપોર્ટ માટે સૉફ્ટવેર અપડેટ લૉન્ચ કરશે, અમે અહીં તમને બન્ને પ્રકારના લિસ્ટ બતાવી રહ્યાં છીએ........
આ સ્માર્ટફોન્સમાં મળી રહ્યું છે Airtel 5G Plus -
Realme સ્માર્ટફોન્સનુ લિસ્ટ - Realme 8s 5GRealme 8 5GRealme 9 SERealme 9 5GRealme 9 ProRealme 9 Pro PlusRealme 9i GTRealme X7 5GRealme X7pro 5GRealme X7 Max 5GRealme X50 ProRealme GT 5GRealme GT MERealme GT NEO 2Realme GT Neo 3TRealme GT Neo 3T 150WRealme GT2Realme GT 2 proRealme GT NEO3Realme Narzo 30 5GRealme Narzo 30pro 5GRealme Narzo 50 5GRealme Narzo 50 pro
Xiaomi સ્માર્ટફોન્સનુ લિસ્ટ - Xiaomi Mi 10Xiaomi Mi 10iXiaomi Mi 10TXiaomi Mi 10T proXiaomi Mi 11 UltraXiaomi Mi 11X ProXiaomi Mi 11XPoco M3 Pro 5GPoco F3 GTXiaomi Mi 11 Lite NEXiaomi Redmi Note 11T 5GXiaomi 11T ProXiaomi 11i HyperChargePoco M4 Pro 5GXiaomi 12 proXiaomi 11iXiaomi Redmi 11 prime + 5GPoco F4 5GXiaomi Redmi Note 10TXiaomi Redmi Note 11 pro plusPoco M4 5GPoco X4 proXiaomi Redmi K50i
Oppo સ્માર્ટફોન્સનુ લિસ્ટ - Oppo Reno5G ProOppo Reno 6Oppo Reno 6 proOppo F19 Pro / PlusOppo A53 sOppo A74Oppo Reno 8 proOppo K10 5GOppo F21s Pro 5GOppo Reno 7 Pro 5GOppo F21 Pro 5GOppo Reno7Oppo Reno 8
Vivo સ્માર્ટફોન્સનુ લિસ્ટ - vivo X50 Provivo V20 Provivo X60 Pro+vivo X60vivo X60 Provivo V21 5Gvivo V21evivo V23e 5Gvivo T1 5Gvivo Y75 5Gvivo T1 PROvivo X80vivo X80 provivo X70 Provivo X70 Pro+vivo Y72 5Gvivo V23 5Gvivo V23 Pro 5Gvivo V25vivo V25 Provivo Y55 5Gvivo Y55s
Oneplus સ્માર્ટફોન્સનુ લિસ્ટ - OnePlus NordOnePlus 9OnePlus 9proOnePlus Nord CEOnePlus Nord CE 2OnePlus 10ROnePlus Nord 2TOnePlus 10TOnePlus 9RTOnePlus 10 PRO 5GOnePlus Nord CE Lite 2
Samsung સ્માર્ટફોન્સનુ લિસ્ટ - Samsung Galaxy A53 5GSamsung A33 5GSamsung Galaxy S21 FESamsung Galaxy S22 UltraSamsung Flip4Samsung Galaxy S22Samsung Galaxy S22+Samsung Galaxy M33Samsung Fold4
આ એવા સ્માર્ટફોન્સ છે, જેના માટે સૉફ્ટવેર અપડેટની જરૂર છે -
OnePlus સ્માર્ટફોન્સનુ લિસ્ટ - OnePlus 8TOnePlus 8 ProOnePlus Nord 2OnePlus 8OnePlus 9R
Samsung સ્માર્ટફોન્સનુ લિસ્ટ - Samsung M52 (M526B)Samsung Flip3Samsung A22 5GSamsung S20FE 5GSamsung M32 5GSamsung Galaxy Note 20 UltraSamsung Galaxy S21Samsung Galaxy S21 PlusSamsung Galaxy S21 UltraSamsung Galaxy Z fold 2Samsung F42 (E426B)Samsung F23Samsung A73Samsung M42Samsung M53Samsung M13
Apple iPhoneનુ લિસ્ટ - iPhone SE-2022iPhone 12 miniiPhone 12iPhone 12 ProiPhone 12 Pro MaxiPhone 13 MiniiPhone 13iPhone 13 ProiPhone 13 Pro MaxiPhone 14iPhone 14 PlusiPhone 14 ProiPhone 14 Pro Max
VI ની સ્થિતિ
ભારતની બે મોટી કંપની Jio અને Airtel દેશભરમાં તેમની 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે, પરંતુ ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર Vodafone Idea (Vi) હજુ પણ આ રેસમાં પાછળ છે. વોડાફોન આઈડિયાએ તેની 5જી સેવાઓ શરૂ કરવા અંગે કોઈ તારીખ જાહેર કરી નથી. હવે કારણ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, કંપની ફંડિંગ સમસ્યાઓના કારણે 5G લોન્ચમાં વિલંબ કરી રહી છે.