Airtel 5G Plus: ગેમર્સ માટે સારુ અને ઝડપી ઈન્ટરનેટ કેટલુ જરુરી છે તે તેમની સિવાય અન્ય કોઈ જાણતું નથી. ગેમર્સ સારી રીતે જાણે છે કે તેમના ડિવાઈસનું હાર્ડવેર ગમે તેટલું સારું કેમ ન હોય પરંતુ જો તેમના વિરોધી પાસે સારું ઇન્ટરનેટ હશે તો તેઓ બાજી મારી જશે. પરંતુ હવે એ ગેમર્સને ઈન્ટરનેટ સામે ઝઝુમવાની જરુર નથી, જેઓ હવે એરટેલ 5G પ્લસની તાકાતને અપનાવી રહ્યા છે. એરટેલ 5G પ્લસ અમર્યાદિત 5G ( શરુઆતની ઓફર) સાથે 30 ગણી સુધીની ઝડપી સ્પીડ ઓફર કરે છે, જે ગેમર્સ માટે દમદાર જોડી બની જાય છે.
એરટેલ 5G પ્લસ ટેક્નોલોજી ગેમર્સ માટે ઓલ ઇન વન સોલ્યૂશન તરીકે ઉભરી આવી છે. એરટેલ 5G પ્લસ નેટવર્ક વાઇ-ફાઇ જેવી સ્પીડ, ઘરની બહાર પણ ઓન-ધ-ગો પ્રદાન કરી રહ્યું છે. એરટેલ 5G પ્લસની આ પહેલથી ગેમ રમતા લોકો ઘરે બેઠા અને ઘરની બહાર પણ કોઈપણ અવરોધ વગર તેમની મનપસંદ ગેમની મજા માણી શકે છે.
ક્લાઉડ ગેમિંગને ઝડપી ઇન્ટરનેટ સ્પીડ જોઈએ છે
સ્માર્ટફોન હવે કોઈ ગેટવે પ્લેસ્ટેશનથી ઓછો નથી. ક્લાઉડ ગેમિંગ સાથે હવે મોબાઇલ ડિવાઈસ પર પોતાની પસંદગીના પીસી ગેમ્સ સાથે રમવું શક્ય છે. 5G Plus સાથે ગેમર્સ ગેમિંગ રિગ માટે બેંકને તોડ્યા વિના મોબાઇલ ફોન પર અસાધારણ ગેમિંગનો અનુભવ કરી શકે છે. એરટેલ 5G પ્લસ ઘણી હદ સુધી મોબાઇલ સ્ટ્રીમિંગ અને ગેમિંગ અનુભવને બદલી નાખે છે. તેનો ઉપયોગ કરી યૂઝર્સ પોતાને ગેમિંગ લીડર બનાવી શકે છે.
એરટેલ 5G પ્લસ આપે છે ઓન-ધ-ગો વાઇ ફાઇ જેવી સ્પીડ
એરટેલ 5G પ્લસના આવ્યા પહેલાં સુધી યૂઝર્સને ઘરની બહાર અથવા ઓન-ધ-ગો સૌથી વધુ સમસ્યા COD, Fornite અને કાઉન્ટર સ્ટ્રાઈક જેવી લોકપ્રિય ગેમ રમતી વખતે સૌથી વધુ સમસ્યાઓ થતી હતી. ઓછી સ્પીડ અને વધુ વિલંબ (લેગ)ને કારણે લોકો આવી રમતોનો ઓન-ધ-ગો સારો અનુભવ માણી શકતા ન હતા. તેના માટે સારી બેંડવિથની જરુર હોય છે અને એરટેલ 5G પ્લસ તેની 30 ગણી ઝડપી સ્પીડ સાથે આ જરૂરિયાતને પૂર્ણ કરે છે.
ઘરની બહાર ઓછી સ્પીડના કારણે ગેમિંગ લવર્સ મલ્ટિપ્લેયરનો અનુભવ માત્ર તેમના ઘરની ચાર દિવાલોમાં જ કરી શકતા હતા. પરંતુ એરટેલ 5G પ્લસ 30 ગણી વધારે સ્પીડ સાથે આ સમસ્યાનો ઉકેલ બની સામે આવી છે. એરટેલ 5G પ્લસની નવી ટેક્નોલોજીને કારણે તમે ચાલતા જતા Wi-Fi જેવી સ્પીડ સાથે મલ્ટિપ્લેયર ગેમિંગનો આનંદ માણી શકો છો. આ સાથે યૂઝર્સને એરટેલ 5G પ્લસ દ્વારા ઓડિયોમાં પણ ખૂબ જ સારુ કોમ્યુનિકેશન મળે છે.
આ સાથે જ Airtel 5G Plus ગેમિંગની દુનિયામાં AR અને VR નું નેક્સ્ટ લેવલ લઈને લાવે છે. પહેલા VR (વર્ચ્યુઅલ રિયાલિટી) અને AR (ઓગમેન્ટેડ રિયાલિટી) અથવા MR (મિક્સ્ડ રિયલટી)નો અનુભવ એટલો સારો નહોતો. પરંતુ એરટેલ 5G પ્લસની 30 ગણી ઝડપી WIFI જેવી સ્પીડ ઓછા વિલંબ સાથે યૂઝર્સને હવે ઘરની બહાર પણ AR/VR નો અનુભવ કરી શકે છે. તે એકદમ સ્પષ્ટ છે કે એરટેલ 5G પ્લસ ગેમિંગની દુનિયાને પહેલા કરતા વધુ સારી બનાવશે. જેથી જો તમે વધુ સારો ગેમિંગ અનુભવ મેળવવા માંગતા હોય તો એરટેલ 5G પ્લસને અપનાવવામાં વિલંબ કરશો નહીં. એરટેલ 5G પ્લસ પર અપગ્રેડ કરવું એ એક સરળ પ્રક્રિયા છે કારણ કે જો તમે એરટેલ યૂઝર્સ છો તો તમારું સિમ પહેલેથી જ 5G સક્ષમ છે. Airtel 5G Plusની 30 ગણી જેટલી ઝડપી સ્પીડ સાથે તમે પણ તમારા ગેમિંગને નવી ઊંચાઈએ લઈ જઈ શકો છો. તો આજે જ સ્વિચ કરો અને એરટેલ 5G પ્લસની Wi-Fi જેવી સ્પીડનો ઓન-ધ-ગો અનુભવ કરો.
નિયમો અને શરતો જાણવા માટે અહીં ક્લિક કરો
[Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.]