Amazon Offer On Apple Watch: સ્માર્ટવૉચમાં Apple Watchની પોતાની સ્ટાઇલ છે. પ્રીમિયમ લૂકમાં દેખાતી આ Apple Watch ફેશનલેબલ તો છે જ સાથે સાથે ફિટનેસનો પણ ખાસ ખ્યાલ રાખે છે. જો નવા વર્ષ પર કોઇ ફેમિલી મેમ્બર કે ફ્રેન્ડલને કંઇક સારી ગિફ્ટ આપવા ઇચ્છતા હોય તો Apple Watch SEની ડીલ જરૂર ચેક કરો. હાલમાં આના પર ડિસ્કાઉન્ટ અને કેશબેક બન્ને ઓફરો મળી રહી છે. ખાસ વાત છે કે આમાં ઘણાબધા કલર ઓપ્શન અવેલેબલ છે. જુઓ Apple Watch SEની કિંમત અને તેના ફિચર્સ........ 


New Apple Watch SE (GPS, 44mm) - Gold Aluminium Case with Pink Sand Sport Band


આ વૉચની કિંમત છે 32,900 રૂપિયા, પરંતુ ડીલમાં મળી રહી છે 28,900 રૂપિયામાં એટલે કે આની કિંમત પર પુરા ચાર હજાર રૂપિયાની છૂટ છે. આ સ્માર્ટવૉચને HSBC બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 5% નુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. સાથે જ આ વૉચ પર નૉ કૉસ્ટ EMIનો ઓપ્શન પણ છે. જેનાથી તમે વિના વ્યાજે દર મહિને ઇન્સ્ટૉલમેન્ટમાં આની કિંમત ચૂકવી શકો છો. 


Specifications -
સ્ટાઇલિશ અને એલીગેટ ડિઝાઇનમાં બનેલી આ વૉચની મોટી Retina OLED display છે. 
આ વૉચમાં બ્લેક, વ્હાઇટ, પિન્ક, ગ્રે સહિત 8 કલરનો ઓપ્શન છે. 
GPS મૉડલથી કૉલ કરવા અને રિસીવ કરી શકે છે. સાથે જ મેસેજનો પણ રિપ્લાય કરી શકે છે. 
આ વૉચમાં Series 3થી બે ગણા વધુ ફાસ્ટ પ્રૉસેસર છે. આ વૉચ ફૂલ વૉટર પ્રૂફ છે એટલે કે આને પહેરીને સ્વીમિંગ પણ કરી શકાય છે. 
આ વૉચમાં ડેલીની ફિટનેસ એક્ટિવિટીને ટ્રેક કરી શકાય છે, અને આનુ રિઝલ્ટ આઇફોનમાં જોઇ શકાય છે.
આ વૉચમાં તમામ પ્રકારનુ વર્કઆઉટ જેમ કે રનિંગ, સાયકલિંગ, વૉકિંગ, યોગા, સ્વીમિંગ અને ડાન્સ જેવી ફિઝીકલ એક્સરસાઇઝનો ટ્રેક રાખી શકાય છે. 
આ લૉ અને હાઇ રેટ નૉટિફિકેશન મોકલે છે. સાથે જ હાર્ટબીટમાં જો irregularty છે, તો તેના વિશે પણ નૉટિફિકેશન મોકલે છે. 
જો તમે વધુ જોરથી પડી જાઓ છો તો આ વૉચમાં ઇમર્જન્સી સર્વિસ પર ઓટોમેટિકલી કૉલ પણ થઇ જાય છે.
આ વૉચમાં પોતાનુ ફેવરેટ મ્યૂઝિક, પૉડકાસ્ટ અને ઓડિયોબુક સાંભળી શકો છો.