Amazon Offer On Women Fossil Watch: અમેઝૉન પર વૂમન વૉચ પર ચાલી રહી છે સ્પેશ્યલ ઓફર. જેમાં Fossil ની વૉચ પર મળી રહ્યું છે 60% સુધીનુ ડિસ્કાઉન્ટ. આ સેલમાં તમે પત્ની કે ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરવા માટે ખરીદી શકો છો સ્ટાઇલિશ વૉચ. જુઓ ફૉસિલ વૂમેન વૉચ (Fossil Women Watch)ની શું ડીલ ચાલી રહી છે.
આ વૉચની કિંમત છે 9,495 રૂપિયા પરંતુ ઓફરમાં મળી રહ્યુ છે 35%નુ ડિસ્કાઉન્ટ, તે પછી આને 6,200 રૂપિયાથી ખરીદી શકો છો. આ રૉઝ ગૉલ્ડ કલરની વૉચ ખુબ સ્ટાઇલિશ છે અને રાઉન્ડ શેપની છે. જેને ડિઝાઇન માટે ક્રિસ્ટલ લગાવેલુ છે. આને વેસ્ટર્ન ઇન્ડિયન દરેક પ્રકારના ડ્રેસની સાથે પહેરી શકાય છે. વૉચ પર 2 વર્ષની વૉરંટી છે.
2-Fossil Women's Watch
ફૉસિલની આ સ્ટાઇલિશ વૉચની કિંમત છે 10,995 રૂપિયા પરંતુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે 50%નુ. ઓફરમાં આ વૉચને 5,497 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઘડિયાળ વૉટર રેસિસ્ટન્ટ છે, અને એનાલૉગ સ્ટાઇલની છે. આમાં મલ્ટી કલરનો બેન્ડ મળી રહ્યો છે, જે સ્ટેનલેસ સ્ટીલથી બનેલો છે.
3-Fossil Colleague Analog Silver Dial Unisex's Watch-AM4141
આ વૉચની કિંમત છે 7,995 રૂપિયા જેના પર ડીલમાં 59% નુ ડિસ્કાઉન્ટ છે, આ પછી આને 3,256 રૂપિયામાં ખરીદી શકાય છે. આનુ સિલ્વર કલરનુ ડાયલ છે અને દરેક પ્રકારના ડ્રેસની સાથે સૂટ કરે છે. આ વૉટર રેસિસ્ટન્ટ વૉચ છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે