OnePlus Nord CE 2 On Amazon: એન્ડ્રોઇડ ફોન પસંદ કરનારાઓ માટે OnePlus Nord CE 2 લૉન્ચ થયો છે. જેને 22 ફેબ્રુઆરીથી અમેઝૉન પરથી ખરીદી શકાય છે. ખાસ વાત છે કે આ ફોન સ્પેશ્યલી અમેઝૉન પર મળશે અને સાથે મળશે 1500 રૂપિયાનુ એડિશનલ કેશબેક પણ. ફિચર્સમાં આ ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ બેટરી, ફાસ્ટ પ્રૉસેસર અને બેસ્ટ કેમેરા છે. 


OnePlus Nord CE2ના ફિચર્સ-
OnePlus Nord CE 2 5G ફોનનો કેમેરો ખુબ સારો છે. ફોનમાં 64MP+8MP+2MP ત્રિપલ રિયર કેમેરા છે. જેમાં 1080p વીડિયોની સાથે 16MPનો સેલ્ફી કેમેરો છે. આ ફોનમાં 2 કલર ગ્રે અને બ્લૂના શેડમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.


full-HD+ AMOLED ડિસ્પ્લેની સાથે ફોનની સ્ક્રીન સાઇઝ 6.43 ઇંચની છે. આ ફોનમાં 4500mAH lithium-ionની પાવરફૂલ બેટરી છે. 65W SuperVOOC fast chargingનો સપોર્ટ છે, જેનાથી માત્ર 15 મિનીટમાં જ આ ફોન આખા દિવસ માટે ચાર્જ થઇ જશે. 


ફોનમાં 6GB RAM અને 8GB RAMના બે ઓપ્શન છે. ફોનમાં એક્સપાન્ડેબલ 128GBનુ સ્ટૉરેજ છે. ડ્યૂલ સિમ છે. જેમાં એક 5G નેટવર્કને સપોર્ટ કરે છે. MediaTek Dimensity 900 Chipset પ્રૉસેસર છે. 


આ ફોનને અમેઝોન પરથી 23,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે. આ ફોન 22 ફેબ્રુઆરીના દિવસે 12 વાગ્યાથી એક્સક્લૂસિવલી અમેઝૉન પર Available થશે. જ્યાંથી આને ખરીદી શકાય છે. સાથે જ આ ફોન પર ICICI બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક પણ મળશે. 


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.


 


આ પણ વાંચો- 


Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો


Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........


શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ


DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત