Amazon Great Indian Festival Sale: દિવાળી પહેલા અમેઝોન પર Google Pixelના ફોન પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Google Pixelના દરેક ફોન પર આશરે 40 ટકાની છૂટ મળી રહી છે. જો તમે આ ફોન ખરીદવા ઈચ્છતા હો તો સારો મોકો છે.
Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u
1- Google Pixel 4a (Black Color)- અમેઝોન પર ગૂગલ પિક્સલના આ મોડલ પર 22 ટકા છૂટ છે. જે બાદ ફોન 32,900 રૂપિયામાં મળી રહ્યો છે. તેની કિંમત 41,999 રૂપિયા છે.
Specifications: 12 MP dual pixel rear camera છે જેમાં Live HDR+, Night Sight, અને Portrait Mode ફીચર છે. Lithium Polymer Battery છે, જે 24 કલાક ચાલે છે. ફોનમાં 6GB RAM અને 128GB Storage છે. આ ફોનનો કલર બ્લેક છે.
2- Google Pixel 4a 5G (White color)- અમેઝોન પર ગૂગલના આ ફોન પર 38 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફોનની કિંમત 61,999 રૂપિયા છે અને 38,280 રૂપિયામાં મળી રહ્યો છે.
Specifications- સપફેદ કલરમાં મળતા આ ફોનમાં 6GB RAM અને 128GB Storage છે. આ ફોનમાં લેટેસ્ટ 5G નેટવર્ક સપોર્ટ છે અને તમામ મોબાઇલ નેટવર્કમાં ચાલે છે. ફોનમાં Lithium Polymer battery છે અને 6.2 inch ની HD સ્ક્રીન છે. ફોનમાં 12 MPનો Dual Camera છે જેમાં night sight અને cinematic pan જેવા મોડ પણ છે.
3- Google Pixel 4a 5G (Black color)- અમેઝોન પર ગૂગલ પિક્સલના વધુ એક મોડલ પર સેલ ચાલી રહ્યો છે. 55,000નો ફોન 29 ટકા ડિસ્કાઉન્ટ બાદ 38,890 રૂપિયામાં મળી રહ્યો છે.
Specifications- બ્લેક કલરમાં મળી રહેલા આ ફોનમાં 6GB RAM અને 128GB Storage છે. આ ફોનમાં લેટેસ્ટ 5G નેટવર્ક સપોર્ટ છે અને તમામ મોબાઈલ નેટવર્કમાં ચાલે છે.ફોનમાં Lithium Polymer battery છે અને 6.2 inch ની HD સ્ક્રીન છે. ફોનમાં 12 MP નો Dual Camera છે. જેમાં night sight અને cinematic pan જેવા અનેક મોડ પણ છે.
4- Google Pixel 5 5G 128GB (Black Color)- અમેઝોન પર Google Pixel 5 5G ફોન પર 31% નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનની કિંમત 89,999 રૂપિયા છે અને સેલમાં 62,500 રૂપિયામાં મળી રહ્યો છે.
Specifications: ફોનનો કલર બ્લેક અને તેમાં 5G સપોર્ટ છે. આ અનલોક ફોન છે જે દરેક નેટવર્ક પર સપોર્ટ કરે છે. ફોનની 8GB રેમ અને સ્ટોરેજ 128GB છે. ફોનની HD સ્ક્રીન 6.2inch ની છે. ફોનમાં 12.2 MP નો Dual Camera છે અને તેમાં dark with Night Sight તથા rear facing ultra wide lens છે.
5- Google Pixel 5 Sorta Sage (Silver Color)- અમેઝોન પર Google Pixel 5 Sorta Sage ફોન પર પણ બેસ્ટ ઓફર મળી રહી છે અને 99,999 રૂપિયાનો ફોન 37% ડિસ્કાઉન્ટ બાદ 63,000 માં મળી રહ્યો છે.
Specification- સિલ્વર કલરના ફોનમાં 4G સપોર્ટ છે.આ અનલોક ફોન છે, જે દરેક નેટવર્ક પર સપોર્ટ કરે છે. ફોનમાં 8GB રેમ અને સ્ટોરેજ 128GB છે. ફોનની HD સ્ક્રીન 6 inch ની છે. ફોનમાં 16 MP નો Dual Camera છે અને dark with Night Sight અને rear facing ultra wide lens છે. ફોનમાં water resistant છે.
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.