Amazon Laptop Discount Offers: આજકાલ ઓનલાઈન શોપિંગનો જમાનો છે. ઓફિસમાં કામ હોય કે ઘરે, દરેક જગ્યાએ લેપટોપની જરૂર પડે છે. લેપટોપે લોકોનું જીવન સરળ બનાવી દીધું છે. જો તમે પણ કોઈ નવું લેપટોપ ખરીદવા ઈચ્છતા હો તો અમેઝોનની લેપટોપ ડીલ્સ પર એક નજર જરૂર કરજો. અહીંયા 20 હજારથી પણ ઓછી કિંમતમાં સારા લેપટોપ મળી જશે. આ લેપટોપ લેટેસ્ટ ફિચર્સના છે અને લુકમાં ઘણા સ્ટાયલિશ છે. હળવા વજનના છે અને 14-16 ઈંચ સાઇઝમાં છે.
Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u
RDP Thinbook 1010: માત્ર 20 હજારમાં લેપટોપ જોઈએ તો અમેઝોનથી RDP Thinbook 1010 ખરીદી શકાય છે. સ્ટૂડન્ટ કે બેસિક લેપટોપની જરૂરિયાત માટે તે ઓછા બજેટનું લેપટોપ છે. 14 ઈંચની સ્ક્રીન સાઇઝના આ લેપટોપની કિંમત 25 હજાર છે પરંતુ 20 ટકા ડિસ્કાઉન્ટ બાદ 19,990માં મળી રહ્યું છે. આ લેપટોપની બેટરી 8 કલાક ચાલે છે અને ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 પ્રો છે અને પ્રોસેસર Intel Celeron છે. તેમાં ઈનબિલ્ટ કેમેરા, ડ્યુલ માઇક, સ્ટીયરો સ્પિકર પણ છે. 4 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ છે અને તેને 1 ટીબી સુધી વધારી શકાય છે. લેપટોપમાં 3 USB, C type, Bluetooth, HDMI, Combo Audio Jackની સુવિધા છે.
HP Chromebook 14 inch (silver & ceramic white): અમેઝોન પર માત્ર 27,990 રૂપિયામાં તમને 14 ઈંચનું આ લેપટોપ મળશે. 6 ટકા ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 27,741 છે. 30 હજારથી ઓછા બજેટમાં આ સારી ડીલ છે. આ લેપટોપ ટચસ્ક્રીન છે અને તેની સ્ક્રીન સાઇઝ 14 ઈંચ છે. લેપટોપ સિલ્વર અને વ્હાઇટ કલરમાં મળી રહ્યું છે. તેમાં ઓએસ ઓપરેરિંગ સિસ્ટમ અને ગૂગલ વોઇસ અસિસ્ટેંટ છે. લેપટોપમાં Intel Celeron N4020નું પ્રોસેસર છે. લેપટોપનું સ્ટોરેજ 64 જીબી છે, જેને 256 જીબી સુધી વધારી શકાય છે. લેપટોપમાં 100 જીબી ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ પણ છે. 3 યુએસબી પોર્ટ અને એક ઓડિયો પોર્ટ છે. બેટરી લગભગ 12 કલાક ચાલે છે.
Lenovo IdeaPad Slim(16inch): 16 ઈંચનું લેપટોપ ખરીદવા માટે Lenovo IdeaPad Slimમાં સારી ડીલ મળી રહી છે. આ લેપટોપની કિંમત 35,590 રૂપિયા છે પરંતુ 13 ટકા ડિસ્કાઉન્ટ બાદ 30,990માં મળી રહ્યું છે. સિલ્વર કલરના આ લેપટોપનો લુક ઘણો સ્ટાઇલિશ છે. તેમાં AMD Athlon Silver 3050U પ્રોસેસર છે. જેની સ્પીડ 3.2 GHz સુધી જાય છે. તેની સ્ક્રીન સાઇઝ 15.6 ઈંચ છે અને એન્ટી ગ્લેર ટેકનોલોજી છે. ઓપરેટિંગ સિસ્ટમ વિંડોઝ 10 છે. લેપટોપમાં 4જીબી રેમ તથા 1ટીબી એચડીડી સ્ટોરેજ છે. બેટરી પાંચ કલાક ચાલે છે. 2 USB Port HDMI, Media Reader, Headphone/Mic Jack જેવા પોર્ટની સુવિધા છે.
HP 15 AMD Athlon 15.6 inch: અમેઝોન પર 16 ઈંચમાં HP 15 AMD Athlon લેપટોપ મળી રહ્યું છે. લુક, કલર ઉપરાંત સ્પેસિફિકેશન પણ ઘણા સારા છે. વજનમાં હલકું અને ટેકનોલોજી મામલે લેટેસ્ટ ફીચરથી સજ્જ છે. 39,799 રૂપિયામાં તેને ખરીદી શકો છે. 4 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ છે. ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 છે. લેપટોપની બેટરી 8 કલાક સુધી ચાલે છે. 3USB 1 HDMI, 1Type C, 1Headphone/Mic Combo और 1AC Smart pin છે.
HP 15(2021) Thin & Light Ryzen 3-3250 Laptop: સારું પણ સાઇઝમાં નાનું લેપટોપ ખરીદવા માટે HP 15(2021) Ryzen 3-3250 અમેઝોન પર મળી રહેશે. આ લેપટોપની કિંમત 38,499 રૂપિયા છે. હાલ તેના પર 3 ડિસ્કાઉન્ટ છે અને એમઆરપી 39,788 રૂપિયા છે. સ્ક્રીનનો કલર સિલ્વર છે અને 15.6 ઈંચ સ્ક્રીન છે. તેમાં ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 છે પરંતુ 11 આવવાની સાથે ફ્રી અપગ્રેડ થશે. તેમાં 8જીબી મેમરી છે જેને 16 જીબી સુધી વધારી શકાય છે. લેપટોપમાં 1ટીબીની સ્ટોરેજ છે અને બેટરી સાત કલાક ચાલે છે. તેમાં 2 USB 1HDMI પોર્ટ છે.
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.