નવી દિલ્હીઃ જો તમે જૂનના આ મહિનામાં એક નવુ સ્માર્ટ ટીવી, વૉશિંગ મશીન કે એક કૂલર ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો અમે તમને બતાવી રહ્યાં છીએ કે, ફ્લિપકાર્ટની Big Saving Day Extension Sale શરૂ થઇ ચૂકી છે, અને સેલમાં તમે Thomson અને Kodakની પ્રૉડક્ટ્સ પર બેસ્ટ ડીલનો ફાયદો ઉઠાવી શકો છો. આ સેલ 17 જૂનથી લઇને 21 જૂન સુધી ચાલશે. જાણો ઓફર અને ડિસ્કાઉન્ટ વિશે........ 


આ પ્રૉડક્ટ્સ પર મળી રહી છે બેસ્ટ ડીલ-
Flipkart’s Big Saving Day Extension Saleમાં Thomsonના Smart TV, Washing Machines અને Air-Coolers પર સારી ઓફર્સ, ડીલ અને એક્સચેન્જનો ફાયદો ઉઠાવી શકો છો. Thomsonની પાસે હાલના સમયે 24 ઇંચથી લઇને 75 ઇંચ સુધીના સ્માર્ટ ટીવી અવેલેબલ છે. આ સેલમાં તમે આને બેસ્ટ પ્રાઇસથી ખરીદી શકો છો. આ સેલમાં Thomsonના ટીવીને તમે 9499 રૂપિયાથી લઇને 10,9999 રૂપિયાની બેસ્ટ પ્રાઇસમાં ખરીદી શકો છો. Thomsonના સ્માર્ટ ટીવી સારી ક્વૉલિટીની હોય છે. 


મળી રહી છે શાનદાર ઓફર્સ- 
Flipkart’s Big Saving Day Extension Saleમાં Thomsonના એર કૂલર પર પણ બેસ્ટ પ્રાઇસ ઓફર ચાલી રહી છે. Thomsonના પાસે હાલ ત્રણ સાઇઝમાં એરકૂલર અવેલેબલ છે, જેમાં 50L, 70L અને 90L વાળા મૉડલ્સ સામેલ છે. સ્પેશ્યલ ઓફર અંતર્ગત તમે આને ખરીદી શકો છો. આની કિંમત ક્રમશઃ 5699, 7599 અને 8299 રૂપિયા છે. આ ઉપરાંત કંપનીના વૉશિંગ મશીન પણ તમે બેસ્ટ પ્રાઇસથી ખરીદી શકો છો. કંપની અત્યારે 6.5kgથી લઇને 10.5kg સુધીના વૉશિંગ મશીન બનાવે છે, જોકે, સેમિ ઓટોમેટિક અને ફૂલ ઓટોમેટિકમાં ઉપલબ્ધ છે, અને આ સેલમાં આની કિંમત 6999 રૂપિયાથી લઇને 28,499 રૂપિયા સુધીની છે.  


Kodakના ટીવી ખરીદો બેસ્ટ પ્રાઇસમાં- 
Flipkartની Big Saving Day Extension Saleમાં Kodakના સ્માર્ટ ટીવી બેસ્ટ પ્રાઇસમાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. સાથે જ જો તમારે Axis બેન્કનુ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે તો તમને 10 ટકાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં Kodakનુ 24 ઇંચનુ ટીવી તમે ફક્ત 8999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત કંપની 32 ઇંચ, 40 ઇંચ, 42 ઇંચ, 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચના સ્માર્ટ ટીવી પર બેસ્ટ પ્રાઇસ ઓફર ચાલી રહી છે. Kodakના સ્માર્ટ ટીવી બેસ્ટ ક્વૉલિટી માટે જાણીતા છે.