Amazon Festival Sale: અમેઝોન પોતાના સેલમાં કસ્ટમરને ખુશી આપે છે. Oppo ફોન પર ઓછી કિંમતે શાનદાર ઓફર મળી રહે છે. આ ઓફરમાં Oppoના ટોપ સેલિંગ ફોન પર 17 હજાર સુધીની એક્સચેન્જ ઓફર પર 1500 રૂપિયા સુધીનું એકસ્ટ્રા કેશબેક મળી રહ્યું છે.
Link For Amazon Great Indian Festival Sale
1-Oppo F17 (Classic Silver, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
Oppo F17 ફોનની ડીલમાં 20,990 રૂપિયાની કિંમતનો OPPO F17 16,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોનમાં 15 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. આ ફોનમાં 16 એમપીનો મેઇન કેમેરો, 8 એમપીનો વાઇડ એંગલ કેમેરો, 2 એમપીનો મોનો બેક કેમેરો, વીડિયો, પેનોરમા, પોટ્રેટ, ટાઈમ લેપ્સ ફોટોગ્રાફી, બ્યૂટી સેલ્ફી માટે 16 એમપીનો ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં વોટર ડ્રોપ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે છે અને સ્ક્રીન 6.44 ઈંચ છે. ડિસ્પ્લે ફિંગરપ્રિંટનું ફિચર છે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. જે 3 કાર્ડ સ્લોટ 256 જીબી સુધી સપોર્ટ કરે છે. ફોનમાં 4જી ડુઅલ સિમ છે. Qualcomm Snapdragon SD662 ઓક્ટાકોર પ્રોસેસર છે. ફોનમાં 30 W VOOC ફ્લેશ ચાર્જ 4.0 સાથે 4015mAH લિથિયમ પોલિમર બેટરી છે.
Buy Oppo F17 (Classic Silver, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
2-Oppo F19 (Prism Black, 6GB RAM, 128GB Storage) | Flat Rs. 3250 Off with Select Bank Cards
આ ફોનીની કિંમત 20,990 છે પરંતુ સેલમાં 19,990માં મળી રહ્યો છે. આ ફોનમાં 15 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 15 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 2000 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. ફોનમાં 48 એમપી ક્વાડ કેમેરો છે. જેમાં 48 એમપી મેઇન કેમેરો, 2 એમપીનો વાઇડ એંગલ કેમેરો, 2 એમપી મેક્રો લેંસ તથા સેલ્ફી માટે 16 એમપીનો ફ્રંટ કેમેરો છે. ફોનમાં FHD+AMOLED પંચ હોલ ડિસ્પ્લે છે અને 6.43 ઈંચની સ્ક્રીન છે. ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ફિચર છે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેડ છે. જે 256 જીબી સુધી એક્સપાન્ડ થઈ શકે છે. ફોનમાં 4જી ડ્યુઅલ સિમ છે.
Buy Oppo F19 (Prism Black, 6GB RAM, 128GB Storage) | Flat Rs. 3250 Off with Select Bank Cards
3-OPPO F19 Pro (Flood Black), 8GB RAM, 128GB Storage with no co st EMI/extra exchange offer
આ ફોનની કિંમત 23,990 રૂપિયા છે પણ ડીલમાં 21,990 રૂપિયામં મળી રહ્યો છ. આ ફોનમાં 17 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 17 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. ફોનમાં 48 એમપીનો ક્વોડ કેમેરો પણ છે. FHD+AMOLED પંચ હોલ ડિસ્પ્લે છે અને 6.43 ઈંચની સ્ક્રીન છે. ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરોજ છે. જેને 256 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 4જી ડ્યુઅલ સિમ છે. MediaTek Helio P95 પ્રોસેસર છે.
Buy OPPO F19 Pro (Flood Black), 8GB RAM, 128GB Storage with no cost EMI/extra exchange offer
4-OPPO F19 Pro+ 5G (Flood Black), 8GB RAM, 128GB Storage with no cost EMI/extra exchange offer
આ ફોનની કિંમત 29,990 રૂપિયા છે પરંતુ સેલમાં 4 હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ ફોન 25,990માં મળી રહ્યો છે. આ ફોનમાં 16,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જેમાં જૂનો ફોન એક્સેચન્જમાં આપીને 16,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. ફોન પર આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે. ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ પણ છે. ફોનમાં 48 એમપી ક્વોડ કેમેરો છે. FHD+AMOLED પંચ હોલ ડિસ્પ્લે છે અને સ્ક્રીન 6.43 ઈંચની છે. ઉપરાંત ડિસ્પ્લે ફિંગરપ્રિંટનું ફીચર પણ છે. ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબીનું સ્ટોરેજ છે. જે 256 જીબી સુધી એક્સપાન્ડ થઈ શકે છે. ફોનમાં 4જી ડ્યુઅલ સિમ છે. MediaTek Helio P95 ઓક્ટાકોર પ્રોસેસર છે.
Buy OPPO F19 Pro+ 5G (Flood Black), 8GB RAM, 128GB Storage with no cost EMI/extra exchange offer
5-OPPO F11 (Fluorite Purple, 6GB RAM, 128GB Storage)
આ ફોનની કિંમત 23,990 રૂપિયા છે પરંતુ ડીલમાં 9 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. જે બાદ ફોન 14,990માં મળી રહ્યો છે. આ ફોનમાં 48 એમપી + 5 એમપી ડુઅલ કેમેરો છે. જેમાં વીડિયો બનાવવાની સાથે ટાઈમ લેપ્સ, પેનોરેમા, પોટ્રેટ, સ્લો મોશન ફીચર્સ છે. સેલ્ફી માટે 16 એમપી ફ્રન્ટ કેમેરો છે. ફોનમાં 6.5 ઈંચની FHD+ મલ્ટી ટચ કેપેસિટિવ ટચસ્ક્રીન છે. ફોનમાં 6જીબી રેમ અને 128 જીબીનું સ્ટોરેજ છે. જે 256 જીબી સુધી એક્સપાન્ડ થઈ શકે છે. MediaTek Helio P70 ઓક્ટા કોર પ્રોસેસર છે. ફોનમાં 4020Mah ની લિથિયમ પોલિમર બેટરી છે
Buy OPPO F11 (Fluorite Purple, 6GB RAM, 128GB Storage)
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.