Amazon Festival Sale: અમેઝોનના દિવાળી સેલમાં બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 55 ઈંચના સ્માર્ટ ટીવી પર બંપર ડીલ ચાલી રહી છે. આ સેલમાં MI બ્રાંડના 55 ઈંચના સ્માર્ટ ટીવી પર 15 હજાર રૂપિયા સુધીનું ઓફ છે. જેમાં જૂનું ટીવી આપીને મોટી સ્ક્રીનનું ટીવી ઘરે લાવી શકાય છે.
Link For Amazon Great Indian Festival Sale
Mi 138.8 cm (55 Inches) 4K Ultra HD Android Smart LED TV 4X|L55M5-5XIN (Black)
- અમેઝોન પર સૌથી વધારે રેટિંગવાળા આ 55 ઈંચ ટીવીની કિંમત 44,999 રૂપિયા છે પરંતુ 42,999 રૂપિયામાં મળી રહ્યું છે. એટલે કે એમઆરપી પર સીધી 2 હજારની છૂટ છે.
- આ ટીવી પર 11,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. જોકે આ વેલ્યૂ જૂના ટીવીની કંડિશન પર નિર્ભર કરે છે.
- આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક છે.
- આ ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ છે. જેમાં વ્યાજ ચૂકવ્યા વગર દર મહિને ઈન્સ્ટોલમેંટમાં કિંમત ચૂકવી શકો છો.
Buy Mi 138.8 cm (55 Inches) 4K Ultra HD Android Smart LED TV 4X|L55M5-5XIN (Black)
સ્પેસિફિકેશન
- 55 ઈંચના સ્માર્ટ ટીવીમાં તમામ એપ જેવી કે Zee5, Google Play Music, Sony Liv, All Android apps Supported by source provider, Google Play Store, Hotstar, YouTubeZee5, Google Play Music, Sony Liv, All Android apps Supported by source provider, Google Play Store, Hotstar, YouTube જોઈ શકો છે.
- આ ટીવીનું ડિસ્પ્લે એલઈડી પેનલ છે. જેમાં વિવિડ પિક્ચર એન્જિન 4K HDR 10 રિઝોલ્યુશન છે.
- ખાસ ફીચર્સમાં Google Assistant છે. જેમાં માત્ર વોઇસ કમાન્ડથી ટીવીમાં બધુ જ ચલાવી શકો છે. ઉપરાંત તેમાં ડેટા સેવર ફીચર પણ છે.
- કનેક્ટ કરવા માટે સેટ ટોપ બોક્સ માટે 3 HDMI પોર્ટ, Blu Ray પ્લેયર ગેમિંગ કંસોલ, હાર્ડ ડ્રાઇવ અને બીજા USB ડિવાઇસને કનેક્ટ કરવા માટે 2 USB પોર્ટ આપવામાં આવ્યા છે.
- આ ટીવીમાં Dolby Audio + DTS-HD ઓડિયો પાવર 10W x 2ની સાથે 20 વૉટનો સાઉન્ડ આઉટપુટ છે.
- આ ટીવી પર 1 વર્ષની વોરંટી અને પેનલ પર 2 વર્,ની વોરંટી છે.
- આ ટીવી માટે અમેઝોન હોમ સર્વિસેઝ દ્વારા ઈન્સ્ટોલેશન વોલ ડેમો આપવામાં આવશે.
Buy Mi 138.8 cm (55 Inches) 4K Ultra HD Android Smart LED TV 4X|L55M5-5XIN (Black)
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.