Amazon Festival Sale: સારો ફોન ખરીદવાનું મન હોય અને જૂનો ફોન એક્સચેન્જમાં આપવો હોય તો Mi 10i 5G સસ્તી કિંમતે ખરીદી શકાય છે. આ ફોનની એમઆરપી પર ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે કેશબેક અને એક્સચેન્જ ઓફર છે. આ ફોનની ખાસિયત 108 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા છે. આ ઓફર આજના દિવસ માટે જ છે, કારણકે અમેઝોન સેલ 3 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.


Mi 10i 5G (Atlantic Blue, 6GB RAM, 128GB Storage) - 108MP Quad Camera | Snapdragon 750G Processor



  • ક્વાડ કેમેરાનો આ ફોનની એમઆરપી 24,999 રૂપિયા છે પણ 21,999 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે એમઆરપી પર સીધી જ ત્રણ હજાર રૂપિયાની છૂટ છે.

  • આ ફોન પર 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે. જે તમારા જૂના ફોનની કિંડિશન પર નિર્ભર કરે છે.

  • ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1250 રૂપિયા સુધીનું ઈન્સ્ટન્ટ કેશબેક છે.

  • ઓફર્સ ઉપરાંત નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ છે. જેમાં તમે વગર વ્યાજે દર મહિને હપ્તા ભરી શકો છો.


સ્પેસિફિકેશનઃ આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરો છે. જે અલ્ટ્રા વાઇડ અને મેક્રો મોડની સાથે 108 એમપી ક્વાડ રિયરનો છે. તેનાથી ફોટા ખૂબ સારા આવે છે અને ક્વોલિટી પણ સારી હોય છે.


શું હોય છે ક્વાડ કેમેરો


નવી ટેકનોલોજીમાં ફોનમાં 4 કેમેરા આપવામાં આવે છે. જેનાથી ફોટોગ્રાફી સારી થાય છે. તેને 4 કેમેરા ટેકનોલોજીવાળો ક્વા કેમેરો કહેવાય છે. આજકાલ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા બાદ ક્વાડ કેમેરાનો ટ્રેન્ડ છે. જેમાં કુલ ચાર કેમેરા સાતે 4 લેંસ હોય છે. ક્વાડ કેમેરામાં એક મેઇન કેમેરો 108 મેગા પિક્સલનો હોય છે.  આ ઉપરાંત ટેલીપોટો લેંસ હોય છે, જે ફોટામાં ઝૂમ કરવા માટે વપરાય છે અને ફોટો બ્લર નથી થતો. ત્રીજો કેમેરો અલ્ટ્રા વાઇડ લેંસ હોય છે, જે વાઇડ એંગલ પિક્ચરની સાથે વધારે બેકગ્રાઉંડ બતાવે છે.  આ લેંસથી ફિલ્ડ ઓફ વ્યૂ સારું આવે છે. ઉપરાંત ચોથા કેમેરામાં ડેપ્થ સેંસર હોય છે, જેનાથી ફોટાની ઉંડરાઈ નજરે આ છે અને તેમાં સારા પોટ્રેટ મોડના ફોટા ક્લિક કરી શકાય છે.


આ ફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. જેને 512 જીબી સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં બે સિમ સ્લોટ છે અને તે 5જી નેટવર્કને સપોર્ટ કરે છે.


 Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.