Amazon Festival Sale: સારો અને મોંઘો સેમસંગ બ્રાંડનો ફોન ખરીદવા ઈચ્છતા હો તો Samsung Galaxy Note 20ની ઓફર ચૂકતા નહીં. અમેઝોનના આ સેલમાં ફોન પર સીધું જ 50 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉપરાંત 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.
Link For Amazon Great Indian Festival Sale
Samsung Galaxy Note 20 (Mystic Bronze, 8GB RAM, 256GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
સેમસંગ ગેલેક્સી નોટ 20ની કિંમત 86,000 રૂપિયા છે પરંતુ ડીલમાં આ ફોન માત્ર 44,999 રૂપિયામાં મળી રહ્યો છે. એટલેકે આ ફોનની એમઆરપી પર 41 હજાર રૂપિયાથી વધારે છૂટ મળી રહી છે.
બેંક ઓફર્સની વાત કરવામાં આવે તો કોઈ બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ઈન્સ્ટન્ટ કેશબેક મળી રહ્યું છે. ઉપરાંત વિવિધ બેંકના કાર્ડ પર ઈન્ટરેસ્ટ ઓફ અમાઉન્ટ અલગ છે. પરંતુ કુલ 1500 રૂપિયા સુધીનું એડિશનલ કેશબેક કાર્ડ પેમેન્ટ કરવાથી લઈ શકાય છે. હાલ આ ઓફરમાં આઈસીઆઈસીઆઈ બેંક, ઈંડસઈંડ બેક, એક્સિસ બેંક અને સિટીબેંકના ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ પર છૂટ મળી રહી છે. આ કાર્ડથી પે કરવા પર તમને ફોન માત્ર 43,499 રૂપિયામાં મળી જશે.
Buy Samsung Galaxy Note 20 (Mystic Bronze, 8GB RAM, 256GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
આ ફોન ખરીદતી વખતે જો તમે જુનો ફોન એક્સચેન્જમાં આપો છો તો 15,000 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. જોકે એક્સચેન્જ વેલ્યુ જૂના ફોનની કંડિશન પર નિર્ભર કરે છે. જો તમને પૂરું એક્સચેન્જ બોનસ મળી જાય તો આ ફોન માત્ર 28,499 રૂપિયામાં મળી શકે છે. આ ઉપરાંત ફોનને તમે No Cost EMI પર પણ ખરીદી શકો છો.
Specifications: આ ફોનમાં પ્રીમિયર ક્વોલિટીનો ટ્રિપલ કેમેરો છે. જેમાં 64+12+12MP નો પ્રાઈમરી કેમેરે છે. ઉપરાંત 10MP નો ફ્રન્ટ એટલે કે સેલ્ફી કેમેરો છે. ફોનની સાઇઝ 6.7 ઈંચ છે અને તેની FHD ડાયનામિક અમોલ્ડ ડિસ્પ્લે છે. ફોનમાં 8 GB RAM છે અને 256 GB ઈન્ટરનલ મેમરી સ્ટોરેજ છે. ફોનમાં 4 G ડુઅલ સિમ છે. ફોનની ઓપરેટિંગ સિસ્ટમ Android v10 છે અને પ્રોસેસર Exynos 990 ઓક્ટાકોર છે. તેમાં પાવરફૂલ 4300mAH લિથિયમ આયન બેટરી છે. આ ફોન પર 1 વર્ષની મેન્યુફેક્ચરિંગ વોરંટી છે. ફોનની સાથે બોક્સમાં એડોપ્ટર, સિમ ઈજેક્ટર પિન, યૂઝર મેન્યુઅલ, ચાર્જિંગ કેબલ પણ આવે છે. ફોન ગ્રીન અને બ્રોન્ઝ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Buy Samsung Galaxy Note 20 (Mystic Bronze, 8GB RAM, 256GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.