Amazon Navratri Sale:  ખૂબ જ ઓછા રૂપિયા ખર્ચ કરીને તમે તમારા ફોનને અપગ્રેડ કરી શકો છે. અમેઝોનના ફેસ્ટિવલ સેલમાં Redmi 9A પર શાનદાર ઓફર મળી રહી છે. આ સ્માર્ટફોન પર જો તમામ ડિસ્કાઉન્ટ ઉમેરવામાં આવે તો માત્ર 6500 રૂપિયા આસપાસ મળશે. ઉપરાંત જો એક્સચેન્જ ઓફર પણ લેવામાં આવે તો આ ફોન ખૂબ સસ્તામાં મળી શકે છે.


Link For Amazon Navrati Sale


Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery


જો સૌથી ઓછી કિંમતના સ્માર્ટફોન લેવાની ગણતરી હોય તો અમેઝોન ઓછા ભાવે શાનદાર સ્માર્ટફોન લેવાનો મોકો આપી રહ્યું છે. અમેઝોનના સેલમાં રેડમી 9એ પર ડિસ્કાઉન્ટ સહિત અન્ય ઓફર્સની પણ ભરમાર છે.  જો ફોન ખરીદવા માટે તમામ ઓફર્સ લાગુ કરવામાં આવે તો ફોન હજાર રૂપિયામાં પણ પડી શકે છે. પરંતુ આ માટે ચેક આઉટ સમયે અમેઝોનની તમામ ઓફર એપ્લાઈ કરવી પડશે.


Buy Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery


કેટલા ઓછા ભાવે મળી શકે છ Redmi 9A


આ ફોનની એમઆરપી 7,999 છે પરંતુ સેલમાં 7,799 રૂપિયામાં મળી રહ્યો છે. એક્સિસ બેંક કે સિટી બેંકના ક્રેડિડ કાર્ડથી ખરીદવા પર ઈન્ટરેસ્ટ પર 10 ટકા કે હજાર રૂપિયા સુધીની છૂટ મળશે. ઉપરાંત અમેઝોન પે યુપીઆઈ થી પેમેંટ કરવા પર 100 રૂપિયાનું એકસ્ટ્રા કેશબેક મળે છે. જે બાદ આ ફોન 6699 રૂપિયામાં મળશે.


શાનદાર એક્સચેંજ ઓફર


આ ફોન ખરીદવા પર એક્સચેન્જ ઓફરનો પણ લાભ ઉઠાવી શકાય છે. એક્સચેંજ ઓફમાં જૂના ફોનના 7,350 રૂપિયા સુધી ઓફ મળી શકે છે. જો તમારા જૂના ફોનના સારા ભાવ મળતા હોય તો આ ફોન લગભગ તમને ફ્રી મળી જશે. જોકે જૂના ફોનની એક્સચેન્જ વેલ્યુ કેટલી હશે તે તેની કંડિશન પર નિર્ભર કરશે અને તે મુજબ એક્સચેન્જ પ્રાઇસ 7,350 રૂપિયા સુધી મળી શકે છે.


Buy Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery


Redmi 9Aના સ્પેસિફિકેશન



  • AI  પોટ્રેટની સાથે 13MPનો મેઇન કેમેરો,  AI સિન રેકગ્રિશન, HDR. પ્રો મોડ અને 5MPનો સેલ્ફી કેમેરો છે.

  • ફોનની સ્ક્રીન 6.53 ઈંચ છે અને તેમાં HD+ મલ્ટી ટચ કેપેસિટિવ ટચસ્ક્રીન છે.

  • ફોનમાં 3GB RAM અને 32GB ઈન્ટરનલ મેમરી છે. જેને 512 જીબી સુધી વધારી શકાય છે.

  • ફોનમાં ડ્યુઅલ સિમનો ઓપ્શન છે, જે બંનેમાં નેનો સિમ લાગી શકે છે.

  • Android v10 ઓપરેટિંસ સિસ્ટમ છે અને Mediatek Helio G25 ઓક્ટોકોર પ્રોસેસર છે.

  • આ ફોનમાં 5000mAH લિથિયમ પોલિમર પાવરફુલ બેટરી છે.

  • ફોનની સાથે પાવરફૂલ એડપ્ટર, USB કેબલ, સિમ ઈજેક્ટ ટૂલ, વોરંટી કાર્ડ અને યૂઝર ગાઇડ આપવામાં આવે છે.


Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.


આ પણ વાંચોઃ Amazon Navratri Sale: અમેઝોનથી કપડાં ખરીદવા પર ડબલ ખુશીનો મોકો, બ્રાંડેડ કપડાં પર બંપર ડિસ્કાઉન્ટની સાથે મળી રહ્યું છે કેશબેક