અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલની શરૂઆત 16 ઓક્ટોબથી શરૂ થઇ ચૂકી છે. જોકે, આ સેલ પ્રાઇમ મેમ્બર્સ માટે જ છે.
અમેઝોન પરની આ ટૉપ ડીલ ક્યારેય મીસ ના કરવી...
1. અમેઝોનના સેલમાં તમને iPhone 11 માત્ર 47,999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે.
2. આ સેલમાં OnePlus 8 series પર તમને 5000 રૂપિયા સુધીની છૂટ મળશે.
3. સેમસંગ flagship smartphones પર 34 હજાર રૂપિયા સુધીની ભારે છૂટ મળશે.
4. અમેઝોનના આ ફેસ્ટિવ સેલમાં 7000 mAhની બેટરી વાળો Samsung Galaxy M51 તમને 6500 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે 12 મહિનાના નૉ કૉસ્ટ ઇએમઆઇ પર મળશે.
5. આ સેલમાં Oppoના સ્માર્ટફોન્સ પર 12 મહિનાની નૉ કૉસ્ટ ઇએમઆઇ અને 23000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટની ડીલ પણ મળશે.