Apple Employees Salary Hike: પોતાના રિટેલ સ્ટૉર્સમાં યૂનિયન બનાવવાની કોશિશોથી ચિંતિત એપલ કથિર રીતે પોતાના રિટેલ અને કૉર્પૉરેટ કર્મચારીઓનો પગાર વધારી દીધો છે. એપલે કર્મચારીઓની પ્રતિ કલાક સેલેરીમાં વધારો કરી દીધો છે. વૉલ સ્ટ્રીટ જર્નલે બતાવ્યુ કે એપલ રિટેલ કર્મચારીઓના પ્રતિ કલાક સેલેરીનો દર 20 ડૉલરથી 22 ડૉલર પ્રતિ કલાક સુધી વધાર્યો છે. 


રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે વધતી મોંઘવારી અને યૂનિયન બનાવવાના દબાણની વચ્ચે ટેકનિકલી દિગ્ગજ કંપની કર્મચારીઓનો શરૂઆતી પગાર વધારી રહી છે. આઇફોન બનાવનારી કંપનીએ કર્મચારીઓને એક ઇમેલમાં બતાવ્યુ કે કંપની પોતાના ફૂલ કમ્પન્સેશનના બજેટને વધારી રહી છે. 


કમ્પન્સેશન બજેટમાં એપલ કર્યો વધારો -
એપલના પ્રવક્તાએ વૉલ સ્ટ્રીટ જર્નલને આપવામા આવેલા એક નિવેદનમાં કહ્યુ કે દુનિયામાં સર્વશ્રેષ્ઠ ટીમના સભ્યોના સમર્થન અને તેમને બનાવી રાખવા માટે અમે ગ્રાહકો માટે સર્વશ્રેષ્ઠ, સૌથી ઇનેવેટિવ, પ્રૉડક્ટ્સ અને સેવાઓને વિતરિત કરવામાં સક્ષમ બતાવે છે. આ વર્ષ અમારી એન્યૂઅલ પરફોર્મન્સ રિવ્યૂ પ્રૉસેસના ભાગ તરીકે અમે કમ્પેન્સેશન બજેટ વધારી રહ્યાં છીએ. 


આ પણ વાંચો.........


LPG Subsidy: તમને LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળી છે કે કેમ તે તપાસવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો


કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે


અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો, આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો


સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં


IPL-2022 Qualifier 2: આજે ફાઇનલ માટે રાજસ્થાન રોયલ્સ અને બેગ્લોર વચ્ચે જંગ, જાણો બંન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન ?


LPG Subsidy: તમને LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળી છે કે કેમ તે તપાસવા માટે આ સરળ પ્રક્રિયાને અનુસરો