Amazon Great Indian Festival Sale: દિવાળી પહેલા ઘર માટે એક મોટુ 65 ઇંચનુ ટીવી ખરીદવુ છે, તો અમેઝૉન પરની ડીલમાં ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ટીવીમાં એલેક્સા બિલ્ટ ઇન છે. તમામ સ્માર્ટ ફિચર છે, સાથે જ 4K Ultra HD રિઝૉલ્યૂશન અને બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ છે. આ ટીવીની MRP પર 50% ડિસ્કાઉન્ટ ઉપરાંત SBI કાર્ડથી પેમેન્ટ કરવા પર 10%નુ ઇન્સ્ટન્ટ કેશબેક અને 5 હજાર રૂપિયા સુધીનુ એક્સચેન્જ બૉનસ છે. 


Amazon Great Indian Festival Sale Deals And Offers


1-Redmi 164 cm (65 inches) 4K Ultra HD Android Smart LED TV X65|L65M6-RA (Black) (2021 Model) 


65 ઇંચથી સૌથી વધુ રેટિંગ વળા આ ટીવીની કિંમત છે 74,999 રૂપિયા છે, પરંતુ ડીલમાં 57,999 રૂપિયામાં મળી રહ્યું છે. ટીવીનુ રિઝૉલ્યૂશન 4K Ultra HD છે અને ડિસ્પ્લે 4K LED Panel છે. કનેક્સન માટે 3 HDML પૉર્ટ અને 2 USB પોર્ટ આપ્યા છે. આ ટીવી એલેક્સાને સપોર્ટ કરે છે. આ ટીવીમાં તમામ MI app અને બીજી એપ્સ ચાલે છે. જેમ કે તમે MI નો સ્માર્ટ કેમેરો, વેક્યૂમ ક્લીનર, એરપ્યૂરિફાયર તમામ કનેક્ટ કરી શકો છો. આ ટીવીમાં ક્રૉમકાસ્ટ પણ એક સ્ટ્રીમિંગ એપ છે.


Amazon Deal On Redmi 164 cm (65 inches) 4K Ultra HD Android Smart LED TV X65|L65M6-RA (Black) (2021 Model)


2-OnePlus 163.8 cm (65 inches) U Series 4K LED Smart Android TV 65U1S (Black) (2021 Model) 


65 ઇંચની વનપ્લસની ટીવીના પણ ખુબ રિવ્યૂ છે. આ ટીવીની કિંમત છે 69,999 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહી છે 59,999 રૂપિયામાં. આ ટીવીનુ Resolution 4K Ultra HD છે અને Refresh Rate 60 Hertz છે. આ ટીવીની ડિસ્પ્લે Bezel-less Design વાળી છે. ટીવીમાં એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ છે, જેનાથી વૉઇસ કમાન્ડથી ટીવીને ઓપરેટ કરી શકો છો. આ ટીવીમાં કનેક્ટિવિટી માટે 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ અને Dual-band Wi-Fi છે. આમાં 30 Watts ની સાઉન્ડ આઉટપુર છે, જેમાં Dynaudio અને Dolby Audio ટેકનોલૉજી છે. 


Amazon Deal On OnePlus 163.8 cm (65 inches) U Series 4K LED Smart Android TV 65U1S (Black) (2021 Model)


3-Vu 164 cm (65 inches) Premium 4K Series 4K Ultra HD Smart Android LED TV 65PM (Grey)


Vuના આ ટીવી પર સીધુ 36% નુ  ડિસ્કાઉન્ટ છે. ટીવીની કિંમત છે 80 હજાર રૂપિયા પરંતુ ઓફરમાં  મળી રહી  છે 50,980 રૂપિયામામાં, આ 4K Ultra HD વાળા સ્માર્ટ ટીવી છે. આમાં 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ આપવામાં આવ્યાછે. આમાં 30 Watts ની સાઉન્ડ આઉટપુટ છે. આ ગૂગલ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે. 


Amazon Deal On Vu 164 cm (65 inches) Premium 4K Series 4K Ultra HD Smart Android LED TV 65PM (Grey)


4-iFFALCON 164 cm (65 inches) 4K Ultra HD Certified Android Smart QLED TV 65H72 (Black)


આ ટીવીની કિંમત છે 1,56,990 રૂપિયા પરંતુ ડીલમાં 56% નુ ડિસ્કાઉન્ટ છે, જે પછી આને 68,499 રૂપિયામાં ખરીદી શકો છો. ટીવીની સાઇઝ 65 ઇંચ છે, અને આ સર્ટિફિકેટ એન્ડ્રોઇડ ટીવી છે. જેનુ રિઝૉલ્યૂશન 4K Ultra HD છે. ટીવીમાં 24W નો સાઉન્ડ આઉટપુટ છે. સાથે જ Dolby Audio ની સાથે પાવર સ્પીકર આપ્યા છે. આ ટીવીમાં કનેક્ટિવિટી માટે 3 HDMI પોર્ટ, 2 USB પોર્ટ આપ્યા છે. 


Amazon Deal On iFFALCON 164 cm (65 inches) 4K Ultra HD Certified Android Smart QLED TV 65H72 (Black)


5-Hisense 164 cm (65 inches) 4K Ultra HD Smart Certified Android QLED TV 65U6G (Metal Gray) 


હાઇસેન્સના આ ટીવીની કિંમત છે 1,09,990 રૂપિયા પરંતુ ડીલમાં મળી રહ્યું છે 31% નુ ડિસ્કાઉન્ટ જે પછી આને 76,399 રૂપિયામાં ખરીદી શકો છો. આ પણ 4K Ultra HD સ્માર્ટ ટીવી છે, જેની બેઝલલેસ ડિઝાઇન છે. ટીવીમાં 24 Wattsનો સાઉન્ડ આઉટપુટ છે, અને ગૂગલ વૉઇસ આસિસ્ટન્ટ છે. 


Amazon Deal On Hisense 164 cm (65 inches) 4K Ultra HD Smart Certified Android QLED TV 65U6G (Metal Gray)


Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.